Abtak Media Google News

બધાને મીઠાઇ ખાવી તો ખૂબ ગમે છે . બધાને જુદી જુદી મીઠાઇ ભવતિ હોય છે એ વાત અલગ છે પરંતુ એમના અનેક લોકોને ભોજન લીધા બાદ મીઠાઇ ખાવાની આદત હોય ચ એ તો એવું શુકામ થાય છે એ  આવો જાણીએ

તમે જ્યારે તીખું જમો છો તો તે સમયે તમારું શરીર ઍસિડ અને પાચન રસ છોડે છે , જે પાચન ક્રિયા વધારવામાં મદદ કરે છે સ્પાઈસી ફૂડ ખાવાથી એ વાતની પણ જાણ થાય છે કે તમારૂ પાચન સરખું થાય છે કે નહીં? બીજી તરફ કાર્બોહાઈડ્રેત્સનું વધુ પ્રમાણ મીઠાઇમાં હોય છે જેનાથી પાચન ક્રિયા ધીમી થાય છે…

આ ઉપરાંત એમીનો ઍસિડ ટ્રીપટોફેનના શોષણ ના કારણે પણ મીઠાઇ ખાવાની ઈચ્છા થાય છે. સેરોટોનિનનું લેવલ વધારવા માટે તેનો ઉપયોગ થાય છે . સેરોટોનિન એક ન્યૂટ્રોટ્રન્સમીટર છે જે આનંદની લાગણી સાથે જોડાયેલુ છે. અને એજ કારણ છે કે મહતમ લોકો ભોજન લીધા બાદ મીઠાઇ ખાવાનું પસંદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.