Abtak Media Google News

સુરેન્દ્રનગર એસઓજીનો સ્ટાફ સિટી એ.ડીવી., પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસેથી સાથેના એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ તથાપો.કોન્સ. સંજયસિંહને મળેલ હકિકત આધારે વઢવાણ પોલીસ સ્ટેશન ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ વિગેરે મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી સાહિલખાન ઉમરખાન જત મલેક (..૨૪) ધંધો ખેત મજુરી રહે. ગેડીયા મુસ્લીમવાસ નિશાળની પાછળ, તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી સોંપી આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.