Abtak Media Google News

ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયા એ પોતાના પરીવાર અને ધોરાજી નું ગૌરવ વધાર્યું છે ધ્યેય કાનપુરીયા ની ઉમર ૮ અને પોદાર Img 20170610 Wa0041ઈન્ટરનેશનલ સ્કૂલ માં ત્રીજા માં અભ્યાસ કરે છે અને એકસલેનટ એકેડેમી ના મયુર ચૌહાણ પાસે વાડો કાય કરાટે ટ્રેનીંગ લીધેલ  ડીસ્ટ્રીક લેવલે જુનાગઢ રમવા આવેલ ત્યાર બાદ સ્ટેટ લેવલે દિવ માં રમેલ અને ત્યાર બાદ નેશનલ લેવલે દિલ્હી માં રમવા ગયેલ અને  ત્યા બ્રોન્ઝ મેડલ મેળવેલ હવે ઈન્ટરનેશનલ લેવલે ટૂંક સમયમાં શ્રી લંકા જવાનું હોય ત્યારે ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયા એ પોતાના કુટુંબ અને ગામ અને દેશ નું નામ રોશન કરશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો આ બાબતે ધ્યેય કાનપુરીયા ધોરાજી નું ગૌરવ નો વધાર્યું જ છે હવે ઈન્ટરનેશનલ લેવલે ટૂંક સમયમાં શ્રી લંકા જઈને  ત્યા મેડલ જીતી લાવશે તેવો આશાવાદ ધ્યેય ના પરીવાર ને છે ઈન્ડીયા વાડો કાય કરાટે ચેમ્પીયનશીપમાં , ગુજરાત  દીવ  દમણ વાડો કાય કરાટે ચેમ્પીયનશીપ , જુનાગઢ કરાટે કોમપીટિશન માં જેવી અનેક ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો અને હવે શ્રીલંકા દેશ માં ભારત નું નામ રોશન કરવા ટુંક સમયમાં જાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.