Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ઘી ડેમ માંથી ઝડપાઇ ખનીજ ચોરી.ખંભાળીયાના ઘી ડેમ માંથી માટી ચોરી ઝડપાઇ.સૂઝલામ સુફલામ યોજના સિવાય અન્ય સ્થળ પરથી માટી ઉપાડતા રેડ પાડી ચોરી રોકવામાં આવી.

1 લોડર , 5 ટ્રેકટર , 1 જેસીબી , 6 ટ્રક , 1 હિટાચી સહિત નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.ખાણખાણીજ,સિંચાઇ વિભાગ અને ખંભાળીયા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.મોટા પ્રમાણ માં માટી ચોરી સામે આવે તેવી શકયતા.ખાણખાણીજ અને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી ચાલુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.