Abtak Media Google News

અબતક ચેનલ દ્વારા દરરોજ રાત્રે ૮ કલાકે પ્રસારીત. ભજન, લોકગીત, દુહા, છંદ, ગુજરાતી ગીતો,  સંકિર્તન, ડાયરો વગેરેના શ્રોતાઓ માટેનો કાર્યક્રમ ચાલને જીવી લઇએમાં આજે પ્રસિધ્ધ ગાયક કલાકાર વિજયાબેન વાઘેલા દ્વારા શિવભક્તિ, કુષ્ણભક્તિ, ગંગાસતીના ભજનો ઉપરાંત માતાજીનો ગરબો (ડાકલા) વગેરેનો રસથાળ પીરસવામાં આવશે.

તો ચાલો આપણે આ ભક્સિરસના રસથાળને ગ્રહણ કરવા તૈયાર થઇ જઇએ.વિજયાબેન વાઘેલા હજારોની મેદની વચ્ચે ડાયરોઓમાં ભજન, લોકગીત, દુહા, છંદની રમઝટ બોલાવના હોય છે અને તેમના મધુર કંઠે વહેતી વાણીને શ્રવણ કરી લોકો મંત્ર મુગ્ધ થતા હોય છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ડાયરાની દુનિયામાં પોતાની કલા દ્વારા ધુમ મચાવનાર વિજયાબેન આજે અબતક ચેનલના ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં પોતાની આગવી કલા દ્વારા શ્રોતાઓને લોક સાગરના પવિત્ર જળમાં સ્નાન કરાવશે.

આજે વિજયાબેન વાઘેલાની મોજ

  • ગાયક: વિજયાબેન વાઘેલા
  • એન્કર: પ્રિત ગૌસ્વામિ
  • તબલા: સુભાષ ગોરી
  • કીબોર્ડ: પ્રશાંત સરપદડીયા
  • ઓકટોપેડ: કેયુર બુધ્ધદેવ
  • કેમેરામેન: દિપેશ ગળોધરા, જુનેદ જાફાઈ
  • સાઉન્ડ: વાયબ્રન્ટ સાઉન્ડ અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનારા ભક્તિગીતો

  • એકબાર શ્રીભોલે ભંડારી
  • કનૈયા કા દિદાર કરને આયા તેરે દ્વાર..
  • અરે દ્વાર પાળો કનૈયાસે કહેદો….
  • છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ…
  • છે મંત્ર સદા મંગલકારી ઓમ નમ:શિવ
  • વીજળીના ચમકારે..
  • મેરૂ તો ડગે જેના મનડા..
  • ધુણીરે ધખાવી..
  • રાધાને શ્યામ મળી જાશે…
  • તારા વીના વેરણ લાગેઆ રાતડી…
  • કોણે માર્યો માનો રોજો…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.