Abtak Media Google News

ઈશ્ર્વરીયા પાસે નિર્માણાધીન સાયન્સ સીટીનો આહલાદક નઝારો તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. શહેરની ભાગોળે રાજયનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા વિશાળ કાય સાયન્સ સીટી ઉભુ કરવામાં આવી રહ્યું છે. જેની હાલ તડામાર કામગીરી ચાલી રહી છે. જોકે હાલ સાયન્સ સીટીનું સ્ટ્રકચર તૈયાર થઈ ગયું છે. જે ડ્રોનથી કંઈક આવું દેખાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.