Abtak Media Google News

જર્મનીના મ્યુનિકમાં ઓક્ટોબરફેસ્ટ નામનો બિયર-ફેસ્ટિવ યોજાય છે. એમાં લોકો બેફામ બિયર ઢીંચે છે. નિષ્ણાતોએ આ ફેસ્ટિવલમાં પીને ટલ્લી યેલા ૩૦૦૦ લોકોનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે વધુપડતું આલ્કોહોલિક પીણું પીનારાઓના હાર્ટબીટ્સમાં અનિયમિતતા આવે છે. કાર્ડિએક એરિધમિયા તરીકે જાણીતી આ મેડિકલ કન્ડિશનને કારણે લાંબા ગાળે સ્વાસ્થ્ય પર જોખમ ઊભું ાય છે. અભ્યાસુઓએ નોંધ્યું હતું કે આલ્કોહોલિક પીણાંી હાર્ટબીટમાં અનિયમિતતા માત્ર મેદસ્વી કે ઓવરવેઈટ લોકોમાં જ નહીં, સ્લિમ લોકોમાં પણ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.