Abtak Media Google News

દામનગર શહેર  નું નામ  દેશભર રોશન કરનાર  નિતેશ વ્યાસ આઈ એ એસ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારતા ભુરખિયાદાદાની પ્રતિમા અને શાલ થી સન્માન કરતા મંદિર ના ટ્રસ્ટી શ્રી જીવનભાઈ હકાણી દ્વારા સન્માન કરાયુ હતું.

મૂળ દામનગર ના નિતેશ વ્યાસ પ્રાથમિક અભિયાસ દામનગર ખાતે લઈ ઉચ્ચ અભિયાસ દેશ ની વિવિધ વિદ્યાલયો માં મેળવી દેશભર માં દામનગર નું નામ રોશન કરી સિવિલ સર્વિસ માં જોડાયા ઇન્ડિયા ગ્રેટ એકઝામ માં ૯૬ પી આર મેળવનાર ઓલ ઇન્ડિયા ફાસ્ટ હાઇર સેકન્ડરી સાયન્સ માં ગુજરાત ફાસ્ટ આવેલ નિતેશ વ્યાસ મધ્યપ્રદેશ હરિયાણા માં આઈ એ એસ ઓફિસર તરીકે સારી કામગીરી કરી વાધેલા સરકાર વખતે ગુજરાત માં ડેપ્યુસ્ટેશન માં એન આઈ ડી નેશનલ ઈન્સ્યુસ્ટુટ ડાયરેકટર તરીખે સેવા આપી હાલ મધ્યપ્રદેશ સચિવ શ્રી રૂરલ ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવી રહ્યા છે સમસ્ત અમરેલી જિલ્લા ના ગૌરવ સમા નિતેશ વ્યાસ માદરે વતન પધારતા ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે તેમનું બહુમાન કરાયું હતું આ તકે દાઉદી વ્હોરા સમાજ અગ્રણી બદરૂદીન માંકડા પટેલ સમાજ અગ્રણી વસંતભાઈ મોવલિયા અમરેલી ઘનશ્યામભાઈ પરમાર વિપુલભાઈ જોશી નલિનભાઈ જોશી કનુભાઈ સુતરિયા  સહિત અનેકો મિત્રો પરિચિતો એ વ્યાસ નું સન્માન કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.