Abtak Media Google News

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે 217 ખેલાડીઓ મોકલ્યા

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. આ વખતે હેલો અર્થની થીમ રાખવામાં આવી હતી. ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કરે 21માં કોમનવેલ્થ ગેમ્સનું ઈનોગ્રેશન કર્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં ઓસ્ટ્રેલિયન સંસ્કૃતીની ઝલક જોવા મળી હતી.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.