Abtak Media Google News

ટાઈમ્સ નાઉ ચેનલે ટીવી એન્કર અરનબ ગોસ્વામી સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.કંપની લિમિટેડે મુંબઈના આઝાદ નગર પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે. આઈપીસી અને આઈટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવ, શહાબુદીન તેમજ સ્વ. સુનંદા પુષ્કરની ઓડીયો ટેપ યૂઝ કરવાનો અરનબ પર અરોપ છે. પોલીસે બીસીસીએલની ફરિયાદ પરથી તપાસ જારી કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.