Abtak Media Google News

ગઈકાલે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો ગુલાબી ઠંડીથી શરૂ થયેલ શિયાળાની ટાઢ હાડ થીંજવનારી થઈ છે. ત્યારે બજારમાં જીંજરાની પણ મબલક આવકથી લોકોમાં જીંજરાની ખરીદીનો આગ્રહ વધ્યો છે. લીલાછમ સ્વાસ્થ્યવર્ધક જીંજરા વહેંચનારા લોકોને જોઈને ત્યાંથી પસાર દરેકને ખરીદવાનું તો મન થાય જ.

Dsc 3602

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.