Abtak Media Google News

ભારત સહિત વિશ્વના દરેક દેશને પોતાના ભરડામાં લેતો કોરોના હવે વિકરાણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હાલમાં ભારતમાં દિવસે અને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે અને ગુજરાત હાલમાં બીજા નબરે છે.

ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતા જનક રીતે વધી રહી છે પહેલાં ગુજરાતમાં જુનાગઢ જિલ્લોનો વિસ્તાર ગ્રીન ઝોન તરીકે હતો પરતું ત્યારબાદ ત્યાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ અને એક ડોક્ટર થતાં કમ્પાઉન્ડરને પણ કોરોના થઈ ગયો હતો.

Coronavirus In India 1

આજ રોજ કેશોદ વિસ્તારમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેશ નોંધાયા છે જેના કારણે હાલ આ વિસ્તારને કન્ટેન્ટમેંટ પણ કરી શકાય છે તેથી જુનાગઢ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મેડિકલની ટીમને તેમના ઘરે મોકલવામાં આવી છે અને કોરોનાની ચેનને તોડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.