Abtak Media Google News

રપ વરસથી ગરીબ અને જરૂરિયાત લોકોની સેવા કરનાર કોઇ ભેદભાવ વગર એવા લોક સેવક ખારવા સમાજના સપૂણ ભવાની સાર્વજનીક સેવા ટ્રસ્ટના પ્રમુખ ગીર સોમના જીલ્લા કોંગ્રેસના મહામંત્રી, નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર, દિપકભાઇ દોરીયા આ કોરોનાની મહામારીની બીમારીમાં પણ દિપકભાઇ દોરીયા એ રાત દિવસ લોકોને મદદરૂપ થયા છે. હોસ્પિટલ સતત હાજરી આપે છે લોકોની મદદ કરે છે કોરનાવીરનું શિલ્ડ આપી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.