કોરોના વોરિયર્સ ઉપલેટા મામલતદારનું સન્માન

ઉપલેટા તાલુકાને કોરોના વાઈરસને મહંદ અંશે દૂર રાખવામા આગવી કામગીરી કરવા બદલ તાલુકા મામલતદાર જી.એમ.મહાવદીયાનું મુસ્લીમ સમાજના અગ્રણી હારૂનભાઈ માલવીયા, અગ્રણી મેમણ વેપારી રિયાઝભાઈ ઓલ ઈન્ડીયા મેમણ જમાત સૌરાષ્ટ્રયુથ વિંગના પ્રમુખ યાસીન ડેડાએ સાલ ઓઢાડી સન્માન કરેલ હતુ. આ તકે નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા ચેમ્બરના પ્રમુખ વિનુભાઈ ઘેરવડી, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરીયા હાજર રહેલ હતા.

Loading...