Abtak Media Google News

વિજય વિશ્ર્વાસ વ્યક્ત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા અને પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી સહિતના અગ્રણીઓ

44Cરાજકોટ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરાના જનસંપર્ક પ્રચાર અન્વયે રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૨માં જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું આ જાહેર સભામાં કોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવાર લલીતભાઈ કગથરાને જબરું જનસમર્થન મળેલ હતું  આ જાહેરસભામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો, મતદારોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

44A
44C

આ જાહેરસભામાં કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર લલીતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ સહ મંત્રી ગોપાલભાઈ અનડકટ, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, કોર્પોરેટરો વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, ઉર્વીશીબા જાડેજા, ઉર્વશીબેન પટેલ, જયાબેન ટાંક વોર્ડ આગેવાનો કનકસિંહ જાડેજા, ડો. સંજયભાઈ પટેલ, દિલીપભાઈ વાંક, ભુપતભાઈ ઘીયાડ, મહેન્દ્રભાઈ હદવાણી, અશોકભાઈ મારાકના, મનુભાઈ કપુરિયા, લાલભાઈ વાછાણી, દેવ્દાન્ભું માલા, ભુદરભાઈ પટેલ, રાજભા જાડેજા, નરેન્દ્રસિંહ જીનામ, લક્કીરાજસિંહ જાડેજા, નીલેશભાઈભાલોડી, સોનલબેન ભાલોડી, કિશનભાઈ પરસાનીયા, અજીતભાઈ વાંક, દિલીપભાઈ ચાવડા, રણજીતભાઈ સોલકી, સવજીભાઈ પ્રજાપતિ, મુસ્તાકભાઇ બેલીમ સહિતનાઆગવાનો કાર્યકરો અને નગરજનોબહોળી જનસંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અનેકોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવાર લલીતભાઈ કગથરાની જાહેરસભાને જનસમર્થન મળેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.