Abtak Media Google News

સાયલા ખાતે ચૂંટણી નિરીક્ષક જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં પેટા ચૂંટણી અંગે બેઠક યોજાઈ છે.લીંબડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, લાખાભાઇ ભરવાડ, ચેતન ખાચર, મનુભાઈ પટેલ, કલ્પનાબેન ધોરીયા, રૈયાભાઈ રાઠોડ સહિતના સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત.
Download 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.