Abtak Media Google News

રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા વર્ષ ૨૦૧૪ કરતાં વધુ લીડથી વિજેતા બનતા તેઓ પર અભિનંદન વર્ષા થઈ રહી છે. Img 20190523 Wa0148પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભાજપની ઐતિહાસિક જીત થતાં કાર્યકરોમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Img 20190523 Wa0067

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.