Abtak Media Google News

સ્ટેશન લેગ્વેજ લેબ દ્વારા વુમન્સ ડે નિમિત્તે નિ:શુલ્ક અંગ્રેજી ટ્રેનીંગ

સ્ટેશન-ઇ લેગ્વેજ લેબ તરફથી રાજકોટ સીટી વુમન્સ કલબને વુમન્સ ડે નીમીતે એક અમૂલ્ય ગીફટ તરીકે અંગ્રેજી કમ્યુનીકેટીવ સ્કીલ ટ્રેનીંગ કોર્ષ તદ્દન નિ:શુલ્ક કરાવવામાં આવશે.Vlcsnap 2019 03 11 10H29M53S210

રાજકોટના સિલ્વર એન્ડ સોસાયટીમાં આવેલ સ્ટેશન-ઇ લેગ્વેજ લેબ ખાતે સ્ટેશન-ઇ લેગ્વેજ લેબ તરફથી રાજકોટ સીટી વુમન્સ કલબને વુમન્સ ડે નીમીતે એક અમુલ્ય ગીફટ તરીકે અંગ્રેજી કમ્યુનિકેટીવ સ્કીલ ટ્રેનીંગ કોર્સ તદ્દન નિ:શુલ્ક કરાવવામાં આવશે.

આ કોર્સ માત્ર ૬ દિવસનો છે જેમાં અંગ્રેજીમાં પડતી મુશ્કેલીઓનું સમાધાન કરવામાં આવશે. આ તકે મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ ભાજપ મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રુપાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ તેમજ જેસીપી સિઘ્ધાર્થ ખત્રી ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.