Abtak Media Google News

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦  કિલો ઘઉં-૧.પ૦ કિલો ચોખાનું પણ શે વિતરણ

રેશનકાર્ડના છેલ્લો અંકની સંખ્યા મુજબ ૨૬મી સુધી અનાજ વિતરણ પ્રક્રિયા કરાશે

વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-૧૯ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્તિીમાં રાજ્યના એનએફએસએ અને અંત્યોદય એવા કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો  પ્રારંભ કરવામાં આવ્યો છે.

Advertisement

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વિતરણ વ્યવસ અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં  ર૬મી સુધી દરમ્યાન ચાલુ રહેશે.

આ અનાજ વિતરણ વ્યવસ સુચારૂ ઢબે થઇ શકે તે માટે ગઋજઅ રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમના રેશનકાર્ડનો છેલ્લો આંક એક હશે એમને આવતીકાલ રવિવારે આ અનાજ વિતરણ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.