Abtak Media Google News

પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાના ‘એ’ડીવી. પોસ્ટે ખાતે ફરજ બજાવતા આ.પો. કો. ડ્રાઇવર કનૈયાલાલ ઘનશ્યામભાઇ જેઠીનું તા. ૮ એપ્રિલ ના રોજ દુ:ખદ અવસાન થયેલ હોઇ જેથી તેઓના પરિવાર ને આર્થિક સહાય રુપે એમ.ટી. વિભાગ પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ફરજ બજાવતા કર્મચારી- સાથી પોલીસ કર્મચારીઓ તરફથી રૂ ૬૫ હજાર તથા ૨૯ એપ્રિલ ના રોજ પો.સ.ઇ.ડી.ટી. પરમાર તથા આદીપુર પો.સ્ટે. ના ડ્રા.હે. કો. વાલજીભાઇ કી. મહેશ્ર્વરી નાઓએ સાથે રહી રોકડ રકમ આપેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.