Abtak Media Google News

યુપીએસસી પરીક્ષા ૨૦૧૭માં સફળ થયેલા ઉમેદવારોને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી

ભારત ની સૌથી મુસ્કિલ ગણાતી પરિક્ષામાંની એક યુપીએસસી સિવિલ સર્વિસીઝ (UPSC), યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2017 ના સફળ ઉમેદવારો રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રુપાણીને સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ફોર પુબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)માં રૂબરૂ મલ્યા.

1234561231122123456123 મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમને શુભકામના આપી હતી અને તેમને સફળ થયેલા ઉમેદવારોને મુખ્યમંત્રીએ હમેશા લોકોના કલ્યાણમાટે કાર્ય કરવાની સલાહ આપી હતી.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.