Abtak Media Google News

જી.કે.ધોળકીયા સ્કૂલ અંગ્રેજી માધ્યમ પ્રી પ્રાયમરી વિભાગના બાળકો માટે કાલે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકોએ માટીના જુદા જુદા રમકડા બનાવ્યા હતા. બાળકોએ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો હતો.  પોતાની જાતે રમકડા ફૂટ, ફલાવર્સ વગેરે વસ્તુ બનાવી હતી. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકીયા તથા જીતુભાઈ ધોળકીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.