Abtak Media Google News

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાંના ખારવા સમાજના બે જૂથ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે જૂથ અથડામણ….

ખારવા સમાજની બે જૂથ વચ્ચે ના ઘાતક હથિયારો વડે હુમલો થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી…

Screenshot 2 18

જાફરાબાદ માં ખારવા સમાજ ખલાસીઓ અને ટંડેલ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે અંદરો અંદરના ઘર્ષણમાં અને ખારવા સમાજ લોકો ના હજારોના ટોળે ટોળાં નો હોબાળો જોવા મળી રહ્યો છે…

ખારવા સમાજના જૂથ અથડામણમાં ટોળા વિખેરવા માટે જાફરાબાદ પોલીસ દ્વારા ટીયર ગેસ નું હવા મા ફાયરિંગ કરવામાં આવ્યું….

Screenshot 4 1

જાફરાબાદ શહેર અને મરીન પોલીસ તેમજ આસપાસના તાલુકાની પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પોંહચી આગળ ની કાર્યવાહી હાથ ધરવામા આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.