Abtak Media Google News

…. તો યુધ્ધ ટાળવું નામુમકીન: નોર્થ કોરીયા

નોર્થ કોરિયાને નહોર ભરાવતા અમેરિકાથી વર્લ્ડ વોર ૩નો ખતરો છે. નોર્થ કોરિયા કહે છે. અમેરિકા ધમકી આપે છે. તેનાથી યુધ્ધ ટાળવું અશકય બનશે. જયારે ચીને શાંતિ જાળવવા અપીલ કરી છે.

યુએસ અને સાઉથ કોરીયાએ આધુનિક લડાકુ વિમાન સાથે કવાયત કરતા સ્વાભાવિક રીતે જ નોર્થ કોરિયાને તે ગમ્યું નથી તે માને છે કે અમેરીકા કારણ વિના કવાયત કરીને અમને ડરાવે છે.

હવે નોર્થ કોરિયાનું વિદેશ મંત્રાલય કહે છે કે, તમે ઈચ્છો છો શું? નોર્થ કોરીયાનું પાડોશી તેને શાંતિ જાળવવા અપીલ કરે છે. ટૂંકમાં યુએસ અને નોર્થ કોરિયા બે દેશો ઉપર વિશ્ર્વ શાંતિનો દારોમદાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.