મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 10 નવેમ્બરે ચરાડવા અને ફરેણી ગામની મુલાકાતે

327
vijay rupani
vijay rupani

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે  10 નવેમ્બરે સવારે 11 વાગ્યે ધોરાજીના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત  સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે..

વિજયભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારીલાલ સી.બી.એસ ઈ  સ્કુલનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવા માં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે.

Loading...