Abtak Media Google News

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે ગુડીયાવાલા મંદિરમાં પશ્ચિમ દિલ્હીનાં ભાજપનાં ઉમેદવાર પ્રવેશ સાહીબ સિંહ અને ગુજરાત વિહારમાં ભાજપનાં ઉમેદવાર ગૌતમ ગંભીરનાં સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.