Abtak Media Google News

રશિયાના વાલ્ડીવોસ્ટોક એરપોર્ટ પર રશિયન ડેલિગેશન દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાના પ્રવાસે જવા અમદાવાદ એરપોર્ટથી રશિયા જવા રવાના થયા હતા.

આજે વિજય રૂપાણી અને યોગી આદિત્યનાથ રશિયાના વલડીવોસ્ટોક ખાતે સ્વાગત કરાયું.

Whatsapp Image 2019 08 11 At 1.19
67943790 2623041871082050 3937130768588865536 N
68712883 2623042914415279 1776181981504077824 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.