Abtak Media Google News

શ્રવણતીર્થ દર્શન યાત્રા માટે ૪ કરોડની જોગવાઇ: ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને યાત્રા માટે મળશે મુસાફરીમાં ૫૦ ટકા ની રાહત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસના અવસરે શ્રવણર્તી દર્શન યોજનાનો પ્રારંભ કરાવતાં જણાવ્યુું કે, રાજ્યના વરિષ્ઠ  નાગરિકો-સિનીયર સિટીજન્સજને ર્તીધામોના દેવદર્શન કરાવવાની આ રાજ્ય સરકારની વિશિષ્ઠવ સેવા યોજના છે.

ભગવાન જગન્ના. મંદિર ખાતેી આ યોજનાનો શુભારંભ કરાવતાં તેમણે કહ્યું કે, આ સરકાર શ્રવણ બનીને વડિલોની વંદના કરવા આ યોજનાના માધ્યહમી પડખે ઉભી છે.

રાજ્ય સરકારે આ માટે રૂા.૪ કરોડનું પ્રાવધાન કર્યું છે તેની ભૂમિકા આપતાં વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યના નાના-મોટા યાત્રાધામોનો પ્રવાસ એસ.ટી. તા અન્યભ બસોમાં નિયમાનુસાર ૫૦ ટકા ભાડા રાહત સો વરિષ્ઠા વડિલો કરી શકશે. તેમણે ઉમેર્યું કે આપણી સંસ્કૃાતિમાં યાત્રા કરનાર જેટલું પૂણ્ય યાત્રા કરાવનારને મળે તેવી શ્રધ્ધાુ આસ્ાૃ છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આવું વરિષ્ઠક વડિલોનું યાત્રાપૂણ્ય અમે સાડા ૬ કરોડ ગુજરાતીઓના સમગ્ર ગુજરાતના વિકાસ, શાંતિ સલામતિ સમૃધ્ધ્નિે સમર્પિત કરવાની ખેવના રાખી છે.

નાયબ મુખ્યા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુંપ હતું કે, નર્મદાના પવિત્ર નીર ગામે ગામે પહોંચાડ્યા છે તે જ રીતે રાજ્યના વરિષ્ઠજ નાગરિકો ગુજરાતના પવિત્ર યાત્રાધામના દર્શન કરી શકે તે માટે આ યોજના કાર્યાન્વિત કરાઇ છે. ગરીબ-મધ્ય મ વર્ગના લોકો ર્આકિ સંકડામણના કારણે ધર્મ સ્થ્ળોના પ્રવાસી વંચિત રહી જતા હતા ત્યાોરે આ યોજના અંતર્ગત વૃધ્ધા વરિષ્ઠસ નાગરિકો રાહત દરે યાત્રાધામોના દર્શન કરી શકશે.

જગન્નાહ મંદિરના મહંત દીલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, રાજ્યના સનપના દિને શ્રવણ ર્તી દર્શન યોજનાનો પ્રારંભ યો છે તે સાચા ર્અમાં આ યોજના વિરષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ નીવડશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યામંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ૫૭માં સ પના દિવસે રાજ્ય હોમગાર્ડઝ મુખ્યા્લય ભવનનું લોકાર્પણ કરતાં જાહેર કર્યું કે, મહાગુજરાત ચળવળના શહિદોની શહાદત એળે ન જાય તે રીતે રાજ્યના વિકાસ, પ્રગતિ, નુતન ગુજરાત માટે હરેક ગુજરાતીએ પ્રતિબધ્ધય બનવું આવશ્યાક છે.

વિજયભાઇ રૂપાણીએ હોમગાર્ડઝના જવાનોને મળેલી આ નવા મુખ્યાલયની ભેટ હોમગાર્ડઝની પ્રતિષ્ઠાા મરતબો વધારશે અને કાયદો વ્યગવસપની રખેવાળીમાં હોમગાર્ડઝ જવાનો પોલીસ સો ખભેખભા મિલાવી સજ્જ રહેવાની નવી પ્રેરણા આપશે તેવો સ્પનષ્ટપ વિશ્વાસ વ્યાકત કર્યો હતો. તેમણે કહ્યું કે, હોમગાર્ડઝના જવાનોએ રાજ્યની કાયદો વ્યટવસવની સ્ોિતિ જાળવવામાં પોતાનું યોગદાન બલિદાન આપ્યું  છે તેની વિરતાને વંદન કર્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું  હતું કે, રાજ્યના ૪૦ હજારી વધારે હોમગાર્ડઝના જવાનોએ લોકરક્ષણ, કાયદો-વ્યરવસાની જાળવણીની કામગીરીની સો કુદરતી આપત્તિએઓમાં પોલીસના પૂરકદળ તરીકે ખડેપગે તેમની ફરજ બજાવી છે.

અમદાવાદ લાલ દરવાજા ખાતે રૂા.૧૫.૩૮ કરોડના ખર્ચી નિર્માણ પામેલ અદ્યતન હોમગાર્ડઝ ભવનનું મુખ્યમંત્રીના હસ્તેો લોકાર્પણ કરવામાં આવ્યું  હતું. આ ભવન બનવાી પોલીસના પૂરક દળ તરીકે ફરજ બજવતા હોમગાર્ડઝના જવાનોને સારી સુવિધાઓ પ્રાપ્ત થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.