Abtak Media Google News

હુવા ખાતે સંતવર્ય મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરતા વિજયભાઈ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહુવા ખાતે યોજાયેલ સંતવર્ય મોરારીબાપુની રામકામાં ઉપસ્તિ રહી સંત શક્તિની પ્રેરણાી લોકોને રામ રાજયની પ્રતિતિ ાય તેવા સુ-શાસનની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, લોકોના કામો સરળતા અને સમ્યક ભાવી ાય તેવી અભિમાન મુકત શાસન વ્યવસ કી ગુજરાતની પ્રતિષ્ઠા વધુ ઉજવળ બને તેવી ભાવના સો સરકાર કાર્ય કરી રહી છે.

મુખ્યમંત્રીએ ગરવું  ગુજરાત ખરા ર્અમા નરવું ગુજરાત બની રહે તે માટે વ્યસન મુ્કત, સદભાવના યુકત, ભવ્ય અને દિવ્ય ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરવા રાજદંડ ઉપર ધર્મદંડ અને ધર્મના આધારે શાસન વ્યવસી કલ્યાણ રાજય – રામ રાજય બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ મહુવા ખાતે યોજાયેલ આ રામકામાં ઉપસ્તિ રહીને કા શ્રવણ કર્યું હતુ. તેમણે ભાવકોનું માર્ગદર્શન કરી પોીની આરતી કરી હતી. આ તકે કરાટે ટ્રાઇ કમાન્ડોમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બેલુર વિદ્યાલયના વિર્દ્યાીઓને મેડલ એનાયત કર્યા હતા.  આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઇ આહિર, મહુવાના ઘારાસભ્ય ભાવનાબેન મકવાણા, સુરતના ઘારાસભ્ય પ્રફુલભાઇ પાનસેરીયા, વડોદરાના મેયર ભરતભાઇ ડાંગર, જિલ્લા કલેકટર હર્ષદભાઇ પટેલ સહિત મોટી સખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્તિ રહયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.