આજના લોકો પ્લાનીંગ અને સ્ટ્રેટેજી મુજબ કામ કરતા થયા છે. મોદીજીએ પણ આતંકીઓ સામે લડવા માટે એરસ્ટ્રાઈકની સ્ટ્રેટેજી બનાવી ત્યારે આજે ભીખ માંગનારાઓએ પણ સ્ટ્રેટેજી બનાવી લોકોને આકર્ષવાનું શરૂ કર્યું છે. મૂળ જૂનાગઢ રહેવાસી માંગણ મંગળા રોડે ૯ ઈટો લઈ રૂ. ૩૨૫ ભેગા કરવાની માનતા લઈ બેઠા છે. સ્પર્ધાત્મક યુગમાં ભીખ માંગવાની પણ સ્ટ્રેટેજી બનાવવી પડે છે!
Trending
- રાજકોટ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે: અશ્વિની વૈષ્ણવ
- સેન્સરમાં ગડબડ: રાજકોટ શહેરમાં બે સ્થળોના તાપમાનમાં 8 ડિગ્રીનો તફાવત!
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે
- રાજકોટમાં 1000 થી વધુ GSTની પ્રિ-સૉકોઝ નોટિસનો મારો