ઉદ્યોગકારોને પોતાના કામદારોના પગાર કરવા જવા માટે પાસ કઢાવવા ચેમ્બર ઓફ કોમર્સની અપીલ

54

જે ઉદ્યોગકારોના પાસ ઈસ્યુ થયા ન હોય તેઓને તુરંત ચેમ્બર ઓફ કોમર્સને જાણ કરવા અનુરોધ

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવે છે કે હાલમાં લોકડાઉનના સમયગાળામાં મોટાભાગના ઉદ્યોગકારોએ પોતાના એસોસીએશનનો દ્વારા જાણ કરી પગાર ચૂકવવા અંગેની પરવાનગી મેળવી લીધેલ છે અને ઘણા ઉદ્યોગકારોએ તેમના શ્રમીકોના પગાર ચૂકવી આપેલ છે. તેમ છતાં જો કોઈ ઉદ્યોગકારોને પગાર ચૂકવવા અંગેની આવી પરવાનગી બાકી હોય તો તાત્કાલીક પોતાના એસોસીએશનોને જાણ કરી પરવાનગી મેળવી લેવી. હાલમાં રાજકોટ કલેકટર પાસે આવેલી તમામ અરજીને પરવાનગી આપી દીધેલ છે. એકપણ પરવાનગી આપવાની બાકી નથી. આમ છતાં જો કોઈને આ સેવાની જરૂરીયાત હોય તો નીચે દર્શાવેલ એસોસીએશોના પ્રતિનિધિઓનો તાત્કાલીક સંપર્ક કરી ઘટતું કરે.

આ માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રી ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા મો.૯૮૨૫૪ ૭૮૮૭૭, માનદ મંત્રી નૌતમ બારસીયા મો.૯૮૭૯૫ ૪૯૫૫૧, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન પ્રમુખ પરેશ વાસાણી મો.૯૮૨૫૦ ૭૮૯૦૪, માનદ મંત્રી યશભાઈ રાઠોડ મો.૯૭૨૪૨ ૭૭૭૭૭, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન પ્રમુખ કિશોરભાઈ ટીલાળા મો.૯૯૨૪૧ ૨૦૮૨૦, મેનેજર પોપટભાઈ કાછડીયા મો.૯૯૦૯૧ ૦૦૬૩૭, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન પ્રમુખ રમેશભાઈ પાંભર મો.૯૮૨૫૦ ૩૦૬૩૧, મેનેજર અલ્પેશભાઈ મો.૭૫૬૭૪ ૩૭૬૦૭, લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસો. મેટોડા, પ્રમુખ બીપીનભાઈ હદવાણી મો.૯૮૨૫૬ ૫૦૨૬૫, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા મો.૯૮૨૪૪ ૭૯૪૪૫, આજી જીઆઈડીસી ઈન્ડ. એસો. પ્રમુખ જીવનલાલ પટેલ મો.૯૩૭૭૬૭૬૨૧૨. મંત્રી રાજુભાઈ તંતી મો.૯૯૭૯૮૮૬૬૧૧, લોઠડા પીપલાણા પડવલા ઈન્ડ. એસો. પ્રમુખ જયંતીભાઈ સરધારા મો.૯૮૨૪૨ ૮૪૪૦૩, ઉપપ્રમુખ સંજયભાઈ કાછડીયા મો.૯૮૨૫૨ ૧૫૯૯૮નો સંપર્ક કરવો. તેમ છતાં કોઈપણ ઉદ્યોગકારોને શ્રમીકોના પગાર ચૂકવવા માટે આવવા-જવામાં મુશ્કેલી હોય તો કલેકટર કચેરીમાં આ પરવાનગી અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી મો.૯૨૨૭૭ ૫૩૬૫૬ અથવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ મો.૯૯૦૯૯ ૯૯૧૯૯ને જાણ કરે જેથી તે અંગે ઘટતું કરી શકાય.

Loading...