Sunday, February 17, 2019

માર્કેટ યાર્ડના વેપારીઓ એક દિવસની આવક શહીદોના પરિવારોને અર્પણ કરશે

કાશ્મીરના પુલવામા થયેલ આંતકી હુમલા ના લીધે જે સૈનિકો શહીદ થયા છે તેના પરિવાર ને સહયોગ આપવા માટે રાજકોટ માર્કેટ યાર્ડ બંધ માં ન...

રેલવે ડીઆરએમ સમક્ષ રેલવેના પ્રશ્નો અંગે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના હોદેદારોની રજૂઆત

ટ્રેનને હોલ્ટ કરવા, યોગ્ય સ્ટોપેજ આપવા, લેડીઝ કમ્પાર્ટમેન્ટ, લીફટની યોગ્ય વ્યવસ્થા અને ઈમરજન્સી કવોટાની ફાળવણી અંગે રજૂઆત અત્રેથી તા.૧૪ના રોજ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ...

મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મહિન્દ્રા પ્રગતિ બ્લુચીપ યોજના લોન્ચ

લાર્જ કેપ સ્કીમમમાં રોકાણ કરવાની ઉજળી તક: સીઇઓ મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લાંબા ગાળાના કેપિટલ એપ્રિશિયેશન અને ગ્રોથની તકો ખાસ કરીને ઇકવીટી અને સંબોધીત લાર્જ...

રાજકોટ: ગોંડલ ચોકડી નજીક BRTS બસની હડફેટે આવતા એક વ્યક્તિનું મોત, લોકો એ કરી...

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર બીઆરટીએસ બસની હડફેટે આવી જતા.એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.બસ જોરદાર ઝડપે આવી રહી હતી ત્યારે અચાનક એક સાથે...

બુધવારે ગોવર્ધન ગૌશાળા અને વૈષ્ણવ મંડળ દ્વારા દિવ્ય સોમયજ્ઞનું આયોજન

ગોકુલોત્સવજી મહારાજની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાશે રાજકોટના આંગણે ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે તા.૧૫ માર્ચથી લઈ ૨૧ સુધી પદ્મશ્રી એવમ્ પદ્મ ભૂષણ ડો.ગોકુલોત્સવજી મહારાજની અધ્યક્ષતામાં ૨૦...

RMC દ્વારા ૫૦ ઇલેક્ટ્રિક બસની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયાની મૂદત પૂર્ણ ; હવે ટેકનિકલ...

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધા માટે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઇ શકે તેવા ઉમદા આશયથી  નવી ૫૦ ઇલેક્ટ્રિક બસની ખરીદી કરવા માટેની...

રાજકોટમાં વરરાજા અને દુલ્હન માટે ‘માન્યવર મોહે’ શોરૂમનો શુભારંભ

માન્યવર મોહેનો સૌરાષ્ટ્ર ખાતે સૌથી મોટો શોરૂમ જેમાં બ્રાઈડ અને ગ્રુમ માટે શેરવાની, કુર્તી, ચણીયા ચોળી, સાડી, વેડીંગ ડ્રેસ મટીરીયલ્સ, મોજડી, સાફા સહિતના પોશાક...

ઝોનલ કચેરીમાં માત્ર મેન્યુઅલ કામગીરી જ ચાલુ, રજા જેવો માહોલ

કોમ્પ્યુટર ઓપરેટરોએ રાત્રે ૩ વાગ્યા સુધી પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની કામગીરી કરી હોવાથી ચાલુ શનિવારે રૂટીન કામ ખોરવાયું ઝોનલ કચેરીમાં માત્ર મેન્યુઅલ કામગીરી જ ચાલુ હોવાથી...

મેહુલનગરમાં શાળાના આચાર્યએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

રણછોડવાડીની પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંp શહેરમાં માનસિક તણાવ અને ડિપ્રેશનથી કંટાળી બે આપઘાતનાં બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા અને મવડી...

ટીટીએચ એકસ્પોના બીજા દિવસે પર્યટન પ્રેમીઓનો જમાવડો

સમર વેકેશન હોય કે હનીમુન ટ્રીપ સંખ્યાબંધ ઓફરો સાથે ફલાઈટ બુકીંગ, ક્રુઝ ટુર, વિઝાથી લઈ હોટેલની સુવિધા માત્ર એક છત્ર નીચે ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ ફલાઈટ...

Flicker

Current Affairs