Browsing: Rajkot

કુદરતી ડિસેબિલિટી વિરૂધ્ધ સર્જરીની એબિલિટી ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખના ખર્ચે થતી સર્જરી સિવિલમાં નિ:શુલ્ક એક હજારે 3 થી 4 બાળકોને સાંભળવાની કુદરતી ડિસેબિલિટીને એબીલીટીમાં…

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી હોવાનો દાવો કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી…

કોરોનાના કેસ આવતા તંત્ર સફાળું જાગ્યું : ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવાનો નિર્ણય રાજકોટમાં સરકારી કચેરીઓ તેમજ સંસ્થાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ હવે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ…

ઠાકોર સાહેબ માંધાતાસિંહજીની રાજતિલક વિધિએ ક્ષત્રિય સમાજના દીકરા-દીકરીઓની નોંધ લેતો રાજપરિવાર રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના રાજતિલક વિધી પ્રસંગ સમગ્ર ક્ષત્રીય સમાજના દીકરા-દીકરીઓ દ્વારા તલવાર રાસ…

હાઇકોર્ટના તમામ વિભાગોને રજા દરમિયાન સેનેટાઇઝ કરાશે કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટ પાંચ દિવસ બંધ રહેશે.  હાઇકોર્ટ 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ રહેશે. આ દરમિયાન હાઇકોર્ટને…

હાલ કોરોનાની સ્થિતિ અતિગંભીર છે. નોવેલ કોરોના વાયરસ કે જેને ઠઇંઘ  દ્વારા  વૈશ્ર્વીક મહામારી જાહેર કરવામાં આવી છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકા…

આવતીકાલે નવા ચેરમેનની સ્ટેન્ડીંગ કમીટી બેઠક બે ફૂડ ઝોનની દરખાસ્ત: ચાર ઓવરબ્રિજ માટે ટી.પી.આઈ.ની નિમણુંંક, મોરબી બાયપાસથી એઈમ્સ સુધી 30 મી. ડી.પી. રોડ બનાવવાના કામોને  લાગશે…

હાઈકોર્ટના દિશા નિર્દેશ બાદ રાજય સરકારની હાઈ પાવર કમિટિમાં લેવાયો નિર્ણય રાજકોટ સહિત ચાર મહાનગરોમાં કરફયુનો સમય 1 કલાક વધારાયો લગ્ન માટે 100 મહેમાનની છૂટ: રાજકીય…

સરકારી ચોપડે જિલ્લામાં સવારે 10 વાગ્યાની સ્થિતિએ 289 બેડ ખાલી: સવારે ખાનગી હોસ્પિટલોમાં 1024 પૈકી 83 બેડ ખાલી, બપોરે એક પણ બેડ ખાલી નહીં રાજકોટ જિલ્લામાં…

મહાનગરપાલિકા આરોગ્ય શાખાના 70 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટીવ: ટેસ્ટિંગ વેક્સિનેશન સહિતની કામગીરી ખોરવાય નહીં તે માટે તંત્ર હરકતમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાના કેસોનો…