સાવચેતીના સમયમાં લાપરવાહી દાખવવાથી બે વર્ષની સજા થઇ શકે!

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ૪૩૦ની સંખ્યાને પાર થઈ ચૂકયા છે. સરકારે આખા દેશમાં સજ્જડ લોકડાઉન કરવાની તૈયારી કરી છે. પરંતુ ઘણી જગ્યાએ એવું...

ઈટાલીમાં ૭૮૦૦થી વધુના મોતએ પાશેરામાં પૂણી સમાન?

વિશ્વભરમાં કોરોનાથી મૃત્યુઆંક ૨૦,૦૦૦ને પાર દાયકાઓ પહેલા નાસ્ત્રેદમસે કરેલી આગાહી સાચી ઠરે તેવી દહેશત: વિશ્વભરમાં કોરોનાની મહામારીના શિકારમાં સતત વધારો કોરોના વાયરસે ચીન અને ઈટલીમાં મચાવેલી...

રાજકોટ જિલ્લાનાં તમામ પ્રાંત અધિકારીઓને ઈન્સીડન્સ કમાન્ડરનાં પાવર્સ સોંપતા કલેકટર

કોરોનાનાં પગલે થયેલા લોકડાઉનમાં પ્રાંત અધિકારીઓ તમામ સરકારી વિભાગોનું સંચાલન કરી શકશે: કોઈપણ બનાવમાં પોતે તપાસ કરીને જાતે નિર્ણય લઈ શકશે કોરોનાની મહામારી વધુ વકરે...

સતત ધમધમતું રાજકોટ બીજે દિવસે પણ સજ્જડ બંધ

કોરોના વાયરસે જાણે માજા મુકી હોય તેમ લોકોને ભરખી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના ૩૦ પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને...

રાજકોટ જિલ્લાના વધુ ૪ લોકોને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાયા, રિપોર્ટની જોવાતી રાહ

હાલ આઇસોલેશન વોર્ડમાં કુલ ૫ દર્દીઓ, વિદેશથી આવેલા ૮૩૭ પ્રવાસીઓનો ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ, હાલ ૬૭૮ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં, ૨૭ લોકો ક્વોરન્ટાઇન ફેસેલિટીમાં રાજકોટ જિલ્લામાં વધુ...

રાજુલામાં ચાલતી પૂ.મોરારીબાપુની રામકથા ૧૫ દિવસ મુલતવી

મોરારીબાપુ માટે રામમંદિર કરતા પણ માનવ મંદિર અને મનુષ્ય દેવો ભવ:નું વધુ મહત્વ: કોરોનાના પગલે કથા મુલતવી રખાઈ: હવે ૧લી એપ્રિલથી રામકથા શરૂ થશે દાનની...

રાજકોટ અને જામનગરમાં પોલીસના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી

ગઇકાલે સવારના સાતથી રાત્રીના ૯ વાગ્યા સુધી જનતા કરફર્યુ હોવાથી સવારથી કોઇએ ઘરની બહાર નહિ નીકળતા અને ચારથી વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ...

ધો.૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રાજ્ય સરકારની વિચારણા

વેકેશન લંબાવવાનો નિર્ણય ટૂંક સમયમાં, અઠવાડીયામાં માસ પ્રમોશનનો નિર્ણય લેવાશે શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને...

કોર્પોરેટર દક્ષાબેન વૈષ્ણવ પરિવાર તથા પોલીસ સ્ટાફ દ્વારા માસ્કનું નિ:શુલ્ક વિતરણ

લોકોને કોરોનાથી બચાવવા રપ૦૦ માસ્ક અપાયાં વોર્ડ નં.પ ના જાગૃત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા (પુષ્ટી માર્ગીય) વૈષ્ણવ પરિવાર તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા માસ્કનું ફ્રીમાં...

કોર્પોરેશને ૨૯મી સુધી ઓડિટોરિયમનું બુકીંગ બંધ કર્યું

કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષાત્મક ઉપાય અને સાવચેતીના પગલાં: મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં સમગ્ર પ્લાનીંગ અંગેની ચર્ચા હાલ ગુજરાતમાં કોરોના વાયરસ સામે નાગરિકોને સતર્ક અને...

Flicker

Current Affairs