initiative-of-health-related-activities-in-monsoon-in-gir-somnath-district

ગીર-સોમનાથ જિલ્લામાં ચોમાસામાં આરોગ્યલક્ષી કામગીરીનો આરંભ

મિશન નિરામયા ૧૦૦ દિવસમાં મચ્છરજન્ય, ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા રોગોનો આંક ૫૦ ટકા કરાશે ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય વિભાગે મચ્છરજન્ય ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગો પર કાબુ...
in-the-gir-somnath-district-2284-tb-patients-have-been-paid-rs-46-lakh

ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી.ના ૨૨૮૪ દર્દીઓને ૪૬ લાખની સહાય ચુકવાઈ

કેન્દ્ર સરકાર દ્વારા દર્દીઓને દર માસે આપવામાં આવતી રૂ.૫૦૦ની આર્થિક સહાય રૂ.૩૦ લાખની કિંમતના સીબીએનએઅટી મશીન દ્વારા ટી.બી.નું નિદાન ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગનાં જિલ્લા...
a-healthy-food-camp-held-with-a-three-day-yoga-festival-at-somnath

સોમનાથ ખાતે ત્રિ-દિવસીય યોગ મહોત્સવ સાથે સ્વાથ્યવર્ધક ખોરાક કેમ્પ યોજાયો

૧૫૦ આશા બહેનોએ તાલીમ લીધી: સૌથપ્રમ ગીર-સોમનાથ જિલ્લાી પ્રારંભ કરાયો ગીર-સોમનાથ જિલ્લાનાં સોમનાથ ખાતે સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં આશાવર્કરોનો ત્રણ દિવસ તાલીમ કાર્યક્રમ સાગરદર્શન ઓડીટોરીયમમાં, સોમનાથ...
there-is-a-special-need-of-yoga-in-todays-dthere-is-a-special-need-of-yoga-in-todays-day-rajshi-jotwaay-rajshi-jotwa

આજના સમયમાં યોગની ખાસ જરૂરીયાત છે: રાજશી જોટવા

ગીર-સોમનાથ જિલ્લામાં ૯૪૧ સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં ૩.૨૫ લાખ લોકો જોડાયા ગીર-સોમનાથ જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસની સવારનાં ખુશનુમાં વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી....
gir-somnath-delivers-84-paternal-delays-in-the-impact-of-hurricanes

ગીર-સોમનાથમાં વાવાઝોડાની અસર વચ્ચે 84 પ્રસુતાની ડીલીવરી કરાઈ

આરોગ્ય તંત્રએ સતત ખડેપગે રહીને 567 લોકોને આરોગ્ય સેવા પૂરી પાડી વાયુ વાવાઝોડાની આગાહી અને ચાલુ વરસાદ પવન દરમ્યાન આરોગ્ય વિષયક અગમચેતીનાં ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લાનાં...

સમુદ્રમાંથી 2 શંકાસ્પદ જહાજ સિલ કરેલી હાલતમાં મળ્યા

કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં 2 જહાજ સિલ કરેલી હાલતમાં મળી આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન...
a-young-man-has-a-wonderful-collection-of-202-countrys-currency-symbol

ઉનાના યુવાન પાસે ૨૦૨ દેશના ચલણી સિકકાનું અદભૂત કલેકશન

ઉનાનો યુવાન નરેન્દ્ર સોરઠીયા વિશ્ર્વભરના ચલણી નોટો સીકકાનો શોખીન વ્યકિત ભારતીય સંસ્કૃતિના સીકકા તેની ફરજ આવે છે. નરેન્દ્ર સોરઠીયા પાસે અનેક દેશોનાં સીકકાઓ પણ...
chief-minister-vijaybhai-water-at-somnath-on-10th-may

મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૦મીએ સોમનાથમાં

ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૦ જૂનના રોજ મુખ્યમંત્રી રૂપાણીના પ્રવાસ અંગે જિલ્લા કલેકટર કચેરી ઈણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આગામી ૧૦ જૂનના રોજ...

ગારિયાધાર નગરપાલિકામાં ક્ધટીજન્સી ખર્ચ અને વાહન ખર્ચ વાઉચરની તપાસ કરવા માંગ

ઊનાના યુવા આગેવાન રસિક ચાવડાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને પત્ર લખી રજુઆત કરી ઊનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા શહેરી વિકાસ અને...

વેળાવદરમાં ચોરીના ગુન્હાના બે આરોપી ઝડપાયા

કુલ ૪૩,૫૦૦ના મુદામાલ સાથે બંને આરોપી પકડાયા: પોલીસે વધુ તપાસ હાથ ધરી વેળાવદર (ભાલ) પોલીસ સ્ટેશનનાં ફસ્ટ ગુના રજીસ્ટર નંબર ૧૬/૨૦૧૯- આઇ.પી.સી.કલમ ૩૭૯, વિ.મુજબનાં ગુનો...

Flicker

Current Affairs