શું મનરેગામાં ૩૨ લાખ માનવ દિવસો ઘટવાનું કારણ બોગસ ખાતા ?

રાજયમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં ૩૨ લાખ માનવ દિવસોનો અધધ.. ઘટાડો નોંધાતા ઉઠતા પ્રશ્નાર્થો દેશના અનેક વિસ્તારોમાં સમયાંતરે દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી...

સેવાના પર્યાય ડોકટરોને ગ્રામ્ય વિસ્તારમાં સેવા કરવામાં રસ નથી !

યુ ટુ ડોકટર!!! સરકારી હોસ્પિટલમાં નોકરી કરવામાં પણ ૮૬ ટકા ડોકટરોની ઉદાસીનતા ભારતમાં ડોકટરોને ભગવાનના બીજા સ્વરૂપ મનાવામાં આવે છે. માનવ સેવા કરવાના ઘ્યેય સાથે સંકળાયેલા...

લ્યો કરો વાત ! નિવૃત્તિના ૫ વર્ષ પછી વણઝારાને મળ્યું પ્રમોશન

પોસ્ટ રિટાયર્ડ પ્રમોશન બદલ સરકારનો આભાર માનતા વણઝારા ૧૯૮૭ બેંચનાગુજરતા કેડરનાં આઈપીએસ અધિકારી અને ઈસરત જહાં અને સોહરાબુદીનના નકલી એન્કાઉન્ટરની તોહમતના કાનુની સામનો કર્યા બાદ...

ગુજરાતનું ૬૦૫ કરોડની પુરાંતવાળુ ૨.૧૭ લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ વર્ગનાં લોકોને રાજીના રેડ કરતું રૂપાણી સરકારનું ફૂલગુલાબી બજેટ: ગત વર્ષ કરતા બજેટનાં કદમાં રૂ.૧૫ હજાર કરોડનો વધારો: ૫...

રાજ્યની તમામ શાળાઓમાં ધો. ૩થી ૧૨ની પરિક્ષા શિક્ષણ બોર્ડ લેશે

નિર્ણયોનો અમલ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી કરવામાં આવશે: નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે: પેપર ત્યાર કરવાની જવાબદારી જીસીઇઆરટી અને શિક્ષણ બોર્ડની રહેશે રાજ્યની...

એલઆરડી ભરતીમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોને અન્યાય નિવારવા રૂપાણી સરકારે પરિપત્રમાં ફેરફાર કરશે!

એસસી, એસટી અને ઓબીસી આગેવાનોની સતત રજૂઆતો બાદ સંવેદનશીલ વિજયભાઇ રૂપાણી સરકારે અન્યાય દૂર કરવા આ પરિપત્રમાં સુધારાની જાહેરાત કરી રાજ્ય પોલીસ વિભાગની લોક રક્ષક...

વિદેશ વ્યાપારના પૂર્વ ડાયરેકટર ૨૦ કરોડની છેતરપિંડીમાં સીબીઆઈનાં સકંજામાં

ડીજીએફટી એ.કે.સિંઘની તપાસ બાદ અન્ય લોકોના નામો ખૂલે તેવી સંભાવના ગાંધીનગર એન્ટીકરપ્શન સીબીઆઈ વિભાગ દ્વારા પૂર્વ જોઈન્ટ ડાયરેકટર જનરલ ફોરેનટ્રેડ ડીજીએફટી એ.કે.સિંઘ અને તેના અન્ય...

ડાયાબિટીસનાં દર્દીઓ માટેના બટેટાનું ઉત્પાદન કરવા કૃષિ મંત્રીનું આહવાન

બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર: ગાંધીનગરમાં ગ્લોબલ પોટેટો કોન્કલેવ-૨૦૨૦ પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા...

લોકોને પરવડે તેવા ભાવે દવા ઉપલબ્ધ કરવા સરકારે મોનીટરીંગ સેલ શરૂ કર્યું

પ્રાઈઝ મોનીટરીંગ અને રિસોર્સીસ યુનિટ દ્વારા દવાઓના ભાવને નિયંત્રણમાં રાખવા કવાયત હા ધરાઈ દવાઓના ભાવમાં બાંધણું કરવાનો પ્રયાસ ઘણા સમયી સરકાર દ્વારા ઈ રહ્યો છે....

સંજીવ ભટ્ટ ડ્રગ્સ કેસમાં હાઇકોર્ટના પૂર્વ ન્યાયધીશ ફસાયા

૧૯૯૬માં હોટલમાં કેફી દ્રવ્યો પ્લાન્ટ કરવાનો હતો કેસ : હાઈકોર્ટ પણ ચોંકી ગુજરાત હાઈકોર્ટે પ્રથમ વખત એ વાતથી આંચકો અનુભવ્યો હતો કે તેના જ પૂર્વ...

Flicker

Current Affairs