Browsing: Ahmedabad

આધારની વિગતો માટે રાશનની દુકાનો પર મુકેલા સોફટવેર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને હાલાકી: પ્રહલાદ મોદી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને કેન્દ્ર સરકારે ફરજીયાત ગણાવ્યું છે…

શહેરોમાં કોમર્શીયલ બિલ્ડીંગની બહાર થતુ બેફામ પાર્કિંગ અને તેને કારણે ટ્રાફિકની સમસ્યાને ટાળવા અમદાવાદ મ્યુનિસિપલે સ્પષ્ટતા કરી છે કે મુલાકાતીઓ માટે કોમર્શીયલ કોમ્પ્લેક્ષોમાં ફરજીયાત વાહન પાકિર્ંગની…

દેશભરમાંથી એલજીબીટી સમુદાયના લોકો ઉમટી પડશે ગે, બાયસેકસુલ, ટ્રાન્સજેંડર અને લેસ્બ્યિન (એલજીબીટી) સમુદાયની પ્રથમ કોન્ફરન્સ અમદાવાદ ખાતે શુક્રવાર અને શનિવારે યોજાશે. રવિવારે કવીર પ્રાઈડ પરેડ થશે.…

ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચરનો રિપોર્ટ તાજેતરમાં ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર દ્વારા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ની ઘટતી સંખ્યા બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી…

જળ સંકટમાં કચ્છના ઉદ્યોગોને દરરોજ ૪૫ એમએલડી પાણી મળે તેવી વિનંતી કરાઈ રાજય પર તોળાતું જળ સંકટ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. તાજેતરમાં સરકારે…

ગુજરાત શિક્ષણ તેમજ ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ટેકનોલોજીના માધ્યમની પરીક્ષા માટેના પ્રશ્ર્નપત્રો લિક કરવા પર કડક પગલા લેવાયા છે. સોશિયલ મીડિયાના મારફતે લિક થયેલા પેપર મેળવવા…

જય જય ગરવી ગુજરાત… આપણા ગુજરાત રાજયના સાણંદ અને દહેજ રોકાણકારો માટે ‘સ્વર્ગ’સમાન કેન્દ્રો બની ગયા છે. જી હા, વિદેશી કંપનીઓએ અહી રૂ.૧૫૦૦૦ કરોડના રોકાણ કરવા…

કલ્પસર યોજનાનો વિચાર ડો.અનીલ કાણેએ રજૂ કર્યો હતો રાજયમાં જળ તંગી તોળાઈ રહી છે. સિંચાઈ તા પીવાના પાણીનો સઘળો મદાર નર્મદા નીર ઉપર છે. હાલ રાહતના…

૨૦૧૬માં ૩ લાખ વિદેશી પક્ષી નળ સરોવરમાં ‘છબછબિયા’ કરવા આવ્યા યાયાવર સહિતના પક્ષીઓને માત્ર ૨ ફીટ પાણીમાં વિહાર કરવાની મજા આવે છે નળ સરોવરમાં પાણીની ઉંચી…

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટના કેસના આરોપીએ શાંતિ વિષય પર ઈનામ મેળવ્યું ! જે જાણીને પણ થોડુ અચરજ લાગે વર્ષ ૨૦૦૮માં અમદાવાદ શહેરની શાંતિ ડહોળનાર શખ્સે જ મહાત્મા…