Browsing: Ahmedabad

સરકાર તેમજ ઓબીસી કમીશનને નોટિસ પાઠવી સુનાવણી ૧૨મી જૂન પર મુલત્વી રાખતી હાઈકોર્ટ. કડવા પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની દાદ માગતી રીટ ગુજરાત હાઈકોર્ટમાં ઈ છે. ગુજરાતમાં…

યુપીએસસી પરીક્ષા ૨૦૧૭માં સફળ થયેલા ઉમેદવારોને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી ભારત ની સૌથી મુસ્કિલ ગણાતી પરિક્ષામાંની એક યુપીએસસી સિવિલ સર્વિસીઝ (UPSC), યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2017 ના…

દેશભરમાં ૧૩ લાખ ઉમેદવારો આપશે પરિક્ષા નીટની નીચી ટકાવારીથી મેડિકલમાં ઓછા પર્સન્ટેજવાળા વિદ્યાર્થીઓને માટે સરળતા મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે સીબીએસઈ દ્વારા દર વર્ષે નેશનલ એલીજીબીલીટી…

તારીખ પે તારીખ ક્રિમીનલ કેસમાં ધીમી સુનાવણી મામલે નીચલી અદાલતોની ઝાટકણી કાઢતી હાઈકોર્ટ અદાલતોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોને ક્રિમીનલ…

ભાયાવદર નજીક ન્હાવા પડેલા ચાર યુવકો પૈકી બેનો બચાવ ઉપલેટાના મોટી પાનેલીના ચાર યુવાનો ખારચીયા અને મોટી પાનેલી વચ્ચે આવેલા હોજમાં ન્હાવા ગયા બાદ બે યુવાનોના…

દેશમાં સીંગલ ટેકસટાઈલ પોલીસી ઘડવા માટે ત્રણ દિવસ ચાલનાર ઈન્ડિયન ગ્લોબલ ટેકસટાઈલ સમીટ મદદરૂ રૂપ થશે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુના હસ્તે ઉદ્ઘાટન ટેકસટાઈલ ક્ષેત્રને બુસ્ટર ડોઝ…

સલામત રોકાણ અને સ્ત્રી ધન ગણાતા સોનાએ ચળકાટ ગુમાવ્યો: માંગ ઘટવાનું કારણ ભાવ વધારો અને નાણાની અછત. સુરક્ષિત અને સલામત રોકાણ ઉપરાંત સ્ત્રી ધન તરીકે ઓળખાતું…

શાળા સંચાલકોનો સમજુતી કરવાનો નનૈયો  હવે ૧૦ દિવસ બાદ નિવેડો લેવાશે ગઇકાલે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજય સરકાર અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે ફી-ટુ. પ્રોફિટ ફોર્મ્યુલા…

કમોસમી વરસાદ, અને પર્યાવરણમાં બદલાવ છતાં જીરુનું ઉત્૫ાદન વઘ્યું ગુજરાતી રસોઇના તો વિદેશીઓ પણ દિવાના છે. સ્વાદપ્રેમી જનતા અને મસાલા ઉત્૫ાદનમાં ૨૦૧૫-૧૬ થી પ્રથમ સ્થાને રહેનાર…

પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ દારૂની હેરફેર કરતા બુટલેગરોની મિલકતોને હવે ટાંચમાં લેવાશે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે દારૂ પકડવા અંગેની એક સરખી એફઆઈઆર મામલે તંત્ર સામે…