chief-minister-visited-sri-sri-ravi-shankar-maharaj-with-a-good-luck

શ્રી શ્રી રવિશંકર મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરતા મુખ્યમંત્રી

આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી.  રવિશંકર મહારાજે બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત...
gujarat

ખેતરમાં પાકની પરિસ્થિતિના ફોટા અને વિગતો દેવાની જવાબદારી પોલીસની!

કોઈ ખેડૂત આપઘાત કરે એટલે પોલીસની તપાસ ૨૧ મુદ્દાની બની રહેશે. આ તપાસમાં પાકની પરિસ્થિતિના છેલ્લા ફોટોગ્રાફ્સ ઉપરાંત ખેતરમાં થયેલા ઉત્પાદનની વિગતો પણ પોલીસે...

સ્વચ્છતા અભિયાનની ગુલબાંગો વચ્ચે ગુજરાતનાં શહેરોએ ગંદકીમાં નંબર મેળવ્યો

રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરો સ્વચ્છતામાં ઉણા ઉતર્યા દેશને સ્વચ્છ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ભારત સ્વચ્છતા અભિયાન’ શરૂ કર્યું હતુ પરંતુ ગુજરાતના શહેરો...
ahmdabad

જુઓ મહિલા પોલીસની નવી રીત, ચણીયાચોલી પહેરીને કર્યું પેટ્રોલિંગ : ૧૪ શખ્સોને ઝડપ્યા

નવરાત્રીમાં ચણીયાચોળીમાં દેખાતી યુવતીઓની છેડતી કરતા વિચાર કરજો. ક્યાક એ મહિલા પોલીસ ન હોય ! શુક્રવારે મોડીરાતે અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચે મહિલા પોલીસની ડિકોય ટીમે...

હાર્દિકના કથિત સેકસ વીડિયોનો ફોટો પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ પર મૂકાતા ચકચાર!

અજાણ્યા હેકરો પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ હેક કરીને વિવાદાસ્પદ ફોટો મૂકતા કોંગ્રેસી નેતાઓ દોડતા થયા: કોંગ્રેસની આઈટી ટીમે વેબપેજ બંધ કરી ફોટો દૂર કર્યો તાજેતરમાં વિધિવત...

હવે તિરૂપતિ બાલાજી મંદિરે વીઆઇપીઓને દર્શન માટે લાઇનમાં ઉભું રહેવું પડશે

વીઆઇપી ટ્રીટમેન્ટ બંધ કરવાનો એડમિનિસ્ટ્રેશનનો નિર્ણય : માત્ર દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોને જ વિશેષ સવલત મળશે તિરુપતિ બાલાજી મંદિરમાં હવે  VIPદર્શન બંધ થવાના છે. તિરુમાલા...
Vijay Rupani

લગ્ન પ્રસંગે લોકો ને ખાનગી બસના વિકલ્પ રૂપે એસ.ટી.નિગમની બસ સરળતા એ ઉપલબ્ધ કરાવાશે.

રાજ્ય માર્ગ પરિવહન સેવામાં નફો-નૂકસાન નહિ નાગરિકોની સુવિધા-સગવડતાનો ધ્યેય કેન્દ્રસ્થાને રાખ્યો છે:- મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની નવિન મધ્યસ્થ કચેરી-કમાન્ડ કંટ્રોલ રૂમ-મેટ્રો લિંક બસ સેવા-ઇન...

દેલવાડાના ઝુલતા મિનારા: ઉના નજીક આવેલી અમૂલ્ય ધરોહર

ઘણા ખરા લોકોને ખબર હશે કે ઝુલતા મિનારાએ અમદાવાદમાં આવેલા છે. પરંતુ ઉનાથી પાંચ કી.મી. જેટલા અંતરે દેલવાડામાં પણ ઝુલતા મિનારા આવેલ છે તે...
vijay rupani | government

પાંચ લાખ નિવૃત્ત શિક્ષકો અને આચાર્યોને શાળા પ્રવેશોત્સવમાં જોડી દેવાશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જાહેરાત કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ ૮ જૂની ૧૦ જૂન સુધી યોજાશે. જયારે શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ...
gujarat | ahmedabad

સોલાર ટેરિફ ૫૦ ટકા ઘટ્યા છતાં સૌર ઉર્જા સૌથી મોંઘી

ગુજરાતના વીજ ગ્રાહકોએ દેશભરમાં સોલાર ટેરિફના સૌથી વધુ નાણાં ચૂકવવા પડે છે સોલર ટેરિફ છેલ્લા ૧૮ મહિનાઓમાં ૫૦%ી પણ વધુ ઘટ્યું છે અને રાજસનમાં તો...

Flicker

Current Affairs