supreme court | government

‘ડબ્ડ’ થયેલા શો કે ફિલ્મોએ કોમ્પીટીશન એક્ટના ભંગ સમાન: સુપ્રીમ

આવા ડબ કરાયેલા શો અને ફિલ્મો પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકવા આદેશ. ‘ડબ્ડ’ થયેલા શો કે ફિલ્મો એ કોમ્પીટીશન એક્ટના ભંગ સમાન છે. તેના પર...
interest | tax |cooperationdepartment

કોર્પોરેશનમાં વેરામાં વ્યાજ માફી યોજનાનો આરંભ

આજે મધરાતી ઓનલાઈન વેરો રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલી વેરામાં વનટાઈમ સેટલમેન્ટ યોજના ર્આત વ્યાજ માફી યોજનાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં બાકી વેરા પર ચડત...
BANNER | advertise | goverment

સરકારી બિલ્ડિંગો અને હોર્ડિંગ્સમાં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ!

ચૂંટણી પ્રચાર દરમિયાન કયાં કયાં નિયમો પાળવા તેની માર્ગદર્શિકા જાહેર કરાય: રોડ શોમાં ૧૦થી વધુ વાહનો પર બ્રેક,. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ધમાસાણ...
Ats|terorrist

શકમંદ આતંકીબંધુઓ પાસેથી ૪૦ ગદ્દારોના નામ ‘ઓકવતું’ એટીએસ!

સદર બજારમાંથી ફટાકડાનો મોટો જથ્થો ખરીદ કરી એલઇડી બોમ્બ બનાવી બ્લાસ્ટ કરવાના હોવાની બંને શખ્સોની કબુલાત: વસીમની પત્ની સાહજીન ટોણા મારતી હોવાથી આંતકી પ્રવૃત્તિ...
BBC_News | govermentofindia

BBCના પ્રસારણ ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ મુક્તી નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી

બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બીબીસી)એ ભારતની વન્યજીવ સંરક્ષણ નીતિ વિરૂધ્ધ ‘વન વર્લ્ડ’ કિલીંગ ફોર ક્ધઝર્વેશન નામની બનાવી ડોકયુમેન્ટરી કાઝીરંગા મુદે નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટીએ બીબીસી એટલે...
Gujarat Budget | goverment

ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી માટે ૩૨૦ કરોડ બજેટ ફાળવ્યું

વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ સુધીમાં ચુંટણી બજેટ સામે ખર્ચમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો ગુજરાત સરકારે વિધાનસભાની ચુંટણી માટે રૂ.૩૨૦.૧૬ કરોડના ભંડોળની જોગવાઈ કરી છે. જયારે...
Donald Trump

ટ્રમ્પે મીલિટ્રી બજેટમાં ૩.૫૦ લાખ કરોડનો વધારો કર્યો

અમેરિકી પ્રમુખે આ વધારાને ‘ઐતિહાસીક’ ગણાવ્યો: નિષ્ણાંતોએ કર્યો સવાલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય બજેટમાં રૂ.૩.૫૦ લાખ કરોડનો વધારો કર્યો છે. રૂ.૩.૫૦ લાખ કરોડ એટલે...
indian goverment | arunjetli

બેન્ક ડિફોલ્ટરો ઉપર તૂટી પડશે સરકાર

બેન્ક ડિફોલ્ટરો ઉપર તૂટી પડશે સરકાર બેંક ડીફોલ્ટરો ઉપર કેન્દ્ર સરકાર તૂટી પડશે. નાણામંત્રી અ‚ણ જેટલીએ સંકેત અપી દીધો છે કે ડીફોલ્ટરોના મામલે ભારત સરકાર...
Govt | ban company

‘કાળા હાથ કરનારી’ ૭ લાખ કંપનીઓ ઉપર પ્રતિબંધ લદાશે

નોટબંધી બાદ કાળાને ધોળા કરવાનો ખેલ પાર પાડનાર કંપનીઓ સરકારની રડારમાં: આરબીઆઈ, સીબીડીટી અને ઈન્ટેલીજન્સ એજન્સીઓ હા મિલાવી ભરશે પગલા સરકાર કાળા નાણાના દુષણ સામે...
'Government | fraud`

સરકારે ભ્રષ્ટાચારી બાબુઓનો માર્ગકર્યો મોકળો !

કાયદા અનુસરવામાં થતી બેદરકારીથી પણ કૌભાંડી સરકારી અધિકારીઓ છૂટી ગયા હોવાના અનેક કિસ્સા: સરકારના છીંડાના પરિણામે નથી થઇ શકતી ભ્રષ્ટાચારીઓને સજા સરકાર ઘણા સમયથી સરકારી...

Flicker

Current Affairs