યુવાપેઢી માટે સંઘર્ષ ,પ્રેરણા અને માનવસેવા એજ પ્રભુસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ”રિઝવાન”

   નિષ્ફળતાથી દૂર ના ભગવું ,સપનાઓ પર અડી રહેવું વાતોથી ઘબરાવું નહીં ,મહેનતને બસ ભેટી લેવું,ત્યારેજ બને છે જીવનમાં સફળતાની પરિભાષા” આ વાક્ય સાર્થક કરતું...

“ચાલ મારી લવ સ્ટોરી સાંભળ” ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦મા તમને થશે પ્રેમ

લવની લવ સ્ટોરીસ તારીખ ૩૧મી જાન્યારીએ ૨૦૨૦ના રોજ થશે રીલીસ અને તેનું પહેલું ટીસર લોન્ચ થયું છે.              તારીખ:...

સાલા મેં તો ‘સા’બ’ બન ગયા! યુસુફ સા’બનો ૯૭માં વર્ષમાં પ્રવેશ

દિલીપકુમારના ૯૭માં જન્મદિને ફિલ્મી કલાકારો, પ્રશંસકોએ વિશાળ સંખ્યામાં દીધાર્યુની શુભકામનાઓ પાઠવી હિન્દી ફિલ્મોના ‘ટ્રેજેડી કિંગ’ ગણાતા દિલીપકુમારનો ગઈકાલે ૯૭મો જન્મદિવસ હતો. બોલીવુડમાં દિલીપકુમારનું ફિલ્મી નામ...

નેશનલ એવોર્ડ વિજેતા થનારી પ્રથમ ગુજરાતી બેસ્ટ ફિચર ફિલ્મ : હેલ્લારો ના રિવ્યુસ

દરેક મનુષ્યના મનમાં ક્યાંક અને ક્યારેક કોઈ ઉમળકો છુપાયેલો હોય છે અને તે કોઈ પણ ક્ષણે જ્યારે બહાર આવે તો તે મનુષ્યની જિંદગી બદલી...

લત્તાદીદીની તબિયત સુધારા પર: સંપૂર્ણ સ્વસ્થ થતા હજુ સમય લાગશે

ગંગામે જબ તક પાની રહે તબ તક તેરી જીંદગાની રહે ! ૯૦ વર્ષિય સ્વર સામ્રાગ્નિ લતાજી શ્વાસ લેવામાં તકલીફ સાથે છેલ્લા થોડા સમયથી મુંબઈની બ્રીચ...
did-you-also-watch-this-cartoon-in-childhood

શું તમે પણ બાળપણમાં નિહાળ્યા હતા આ કાર્ટૂનસ??

કાર્ટૂન એક અલગ જ પ્રકારનું મનોરંજન છે. જેમાં દરેક વયના લોકો પોતાની જાતને સરળતા વળે જોડી દે અને ક્યાક પોતાના બાળપણને ફરી યાદ કરી...

સમાજમાં હડઘૂત થયેલા કિશોરોની ફુટબોલ પ્લેયર્સ બનવા સુધીની ગાથા વર્ણવતી ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત ૧૧’...

બોલીવુડ અભિનેત્રી ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં: ફિલ્મનાં શુટીંગમાં રોજ ૩૦૦થી વધુ લોકોનું યુનિટ કામ કરતું હતું: ડિરેકટર જયંત ગિલાટર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં...

સંગીત કોમ્યુનિકેશનનું સર્વશ્રેષ્ઠ સાધન: યુવાનોને હિલોળા લેવડાવતું ‘હેલ્લારો’ની સ્ટારકાસ્ટ ‘અબતક’ના આંગણે

નેશનલ એવોર્ડ વિજેતા ‘હેલ્લારો’ ફિલ્મનાં કલાકારો બન્યાં ‘અબતક’ના મહેમાન: રાજન ઠાકર, કિશન, ડેનિશા ઘુમરા, શ્રદ્ધા ડાંગરે વર્ણવ્યા અદભુત અનુભવો ૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર...

આ સેલીબ્રીટીના બોડીગાર્ડનો પગાર જાણી તમે પણ ચોકી જશો…

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સિતારા વિશે તો તમે ઘણું બધું જાણતા હશો પણ શું તમે જાણો છો તેમના ડ્રાઈવર, બોડીગાર્ડ, મેડ્સ કેટલો પગાર કમાય છે...? દીપિકા પાદુકોણના...

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને  મુંબઈની હોસ્પિટલમાં એડમીટ કરાયા

શહેનશાહને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા: સૂત્ર સદીના મહાનાયક બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને રૂટીન ચેકઅપ માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલના સુત્રોના...

Flicker

Current Affairs