Saturday, February 16, 2019

દિવાળીના પર્વમાં ઉજાસ પાથરશે ઝુપડપટ્ટી બાળકોના રંગેબેરંગી દિવડાઓ

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા પ્રદર્શન અને વેચાણ દિવાળી નિમિત્તે શેરી બાળકોએ બનાવેલી આકષર્ક કૃતિ અને દિવડાઓનું પ્રદર્શન: પ્રજાજનોને સહકાર આપવા અંજલીબેન રૂપાણીનો અનુરોધ પુજીત રૂપાણી મેમો....

શ્રી શ્રી રવિશંકર મહારાજના સાનિધ્યમાં બુધવારે અષ્ટલક્ષ્મી હોમ, દિવાળી પૂજન અને મહાસત્સંગ

દિવાળીના પર્વ નિમિત્તે આદિલક્ષ્મી, ધન લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજ લક્ષ્મી નો અદ્ભુત સમન્વય સમાઅષ્ટ લક્ષ્મી હોમદ્વારા...

નાઈગ્રા ધોધ પર પહેલીવાર થશે દિવાળીની ઉજવણી

કેનેડામાં નાઈગ્રા ધોધ પર પહેલીવાર દિવાળીનો તહેવાર ઉજવાશે એ પણ પુરા ફટાકડાનાં જશ્ન સાથે. દુનિયામાં પ્રવાસ પર્યટન માટે ખુબ જ જાણીતો છે નાઈગ્રા ફોલ....

નાલંદા ઉપાશ્રયમાં તહેવાર નિમિતે આજે સોનલ સદાવ્રત યોજના હેઠળ ૩૦ વસ્તુઓનું વિતરણ

ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી માનવરાહત, સોનલ સદાવ્રત યોજના ચાલે છે. અત્યારની કારમી મોંઘવારીને ધ્યાનમાં લઈ ઈન્દુબાઈ મહાસતીજીના પરમભકતો તથા દાતાઓના...

શહેરીજનોને દિવાળીની શુભેચ્છા પાઠવતાં ભંડેરી-ભારદ્વાજ

શહે૨ીજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવતા ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન અને ૨ાજકોટ લોક્સભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી...

હોસ્પિટલ, શૈક્ષણીક સંસ્થા અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર ત્રિજયામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું: ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર મનાઈ રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પી.બી. પંડયાએ દિવાળીના પર્વને લઈને રાત્રીનાં ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા...

મૂળીના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ બનાવેલા દિવડાઓ દીપાવલી પર્વમાં પ્રકાશ પાથરશે

જસાપર ગામે આવેલી બીઆરસી ભવનમા ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના દિવડા બનાવ્યા મૂળી તાલુકાના જસાપર ગામે આવેલ બીઆરસી ભવનમા આઇ ઇ ડી વિભાગ અતર્ગત શિક્ષકો...

દિવાળી પર રીલીઝ થશે આમિર અને અમિતાભની મૂવી : ઠગ્સ ઓફ હિંદુસ્તાન

ઠગ્સ ઓફ હિંદુસ્તાનએ હિન્દીભાષાની એક્શન-એડવેન્ચર ફિલ્મ છે જેમાં પહેલી વખત અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ક્રીન પર સાથે નજર આવશે...આ મૂવી ૮ નવેમ્બર ૨૦૧૮ના...

ધોરાજી : ગેરકાયદેસર ફટાકડા વેહેંચાતા સ્ટોલ – દુકાનોનો રાફડો ફાટ્યો

ધોરાજી માં આવેલ ફટાકડા નાં ઘણા સ્ટોલ કે ઘણી દુકાન વગર મંજૂરી એ ચાલી રહી છે તથા સેફ્ટી અને આગ રહીત સાધનો ની અછત...

માનવ કલ્યાણ મંડળ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી

માનવ કલ્યાણ મંડળ સંસ્થાના દિવાળીના ઉજવણીના ભાગરૂપે ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન તેમજ ૧૮૫૦ સભ્યો દ્વારા જરુરીયાતમંદોને મિઠાઈ, ફરસાણના પેકેટ્સ, ડ્રાયફૂટ,...

Flicker

Current Affairs