Abtak Media Google News

ભારતીય ઉદ્યોગપતિઓ અને વિધ્યાર્થીઓને મળશે લાભ

બ્રિટન દ્વારા ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી બ્રિટનની નવી પોઈન્ટ આધારીત વિઝા પ્રક્રિયાની જાહેરાત કરી હતી. આ નવી વિઝા પોલીસી હેઠળ સ્કિલ્ડ લોકોને જ પ્રાથમિકતા અપાશે. જેથી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નિયંત્રણ રખાશે તેવું પણ લાગી રહ્યું છે. બ્રિટનનું માનવું છે કે, બ્રિટનમાં દુનિયાભરમાં પ્રતિભાશાળી અને સારા લોકોને જ અહીં આવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. નવી પોઈન્ટ આધારીત વિઝા પ્રક્રિયામાં વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા અને પગાર કે વ્યવસાયો માટે પહેલા નિર્ધારીત કરેલા પોઈન્ટ ઉપર આગળ વધાશે. આ નિયમો યુરોપિયન યુનીયન અને બીન યુરોપિયન દેશોને સમાન રીતે લાગુ પડશે. તેમાં વિજ્ઞાનીકો, એન્જીનીયરો અને શિક્ષણવિદો સહિત ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરાશે.પોઈન્ટ બેઝ ઈમીગ્રેશન સિસ્ટમનો ભારતીય ઉદ્યોગપતિઓ અને વિધ્યાર્થીઓએ આવકાર્યા છે અને આગામી સમયમાં ભારતનો ડંકો બ્રિટનમાં વાગશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, ભારતમાં સ્કિલ લોકોની સંખ્યા અત્યંત વધુ છે જે વિશ્ર્વમાં કોઈ પણ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે.  બ્રિટને નવી વિઝા સિસ્ટમ લોન્ચ કરી દીધી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે યુકેની નવી પોઇન્ટ બેસ વિઝા સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી છે, જેનો હેતુ ભારત સહિત કનિદૈ લાકિઅ વિશ્વના સૌથી પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ લોકોને યુકે તરફ આકર્ષિત કરવાનો છે. આ નવી વિઝા સિસ્ટમનો હેતુ દેશમાં આવતા સસ્તી ઓછા-કુશળ કામદારોની સંખ્યામાં કનિદૈ લાકિઅ ઘટાડો અકિલા કરવાનો છે. બ્રિટનના યુરોપીય સંઘ (ઈયુ)થી ગયા મહિને બહાર નિકળ્યા બાદ સંક્રમણ અવધિ પુરી થયા બાદ નવી સિસ્ટમ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી કનિદૈ લાકિઅ લાગુ થશે. આ વિશિષ્ઠ કુશળતા, લાયકાત, પગાર અને વ્યવસાયોને પોઇન્ટ આપવાના અકીલા આધારે છે, જે ફક્ત પૂરતા પોઇન્ટ મેળવનારાઓને જ વિઝાની મંજૂરી કનિદૈ લાકિઅ આપે છે. બ્રિટનમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે, આજે આખા દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. શુક્રવારથી કાર્યરત કનિદૈ લાકિઅ વૈશ્વિક પ્રતિભા યોજના, ફાસ્ટ ટ્રેક વિઝા આગામી વર્ષથી ઇયુ નાગરિકો પર પણ લાગુ થશે, જેથી ઉચ્ચ કુશળ વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સ નોકરીની ઓફર કનિદૈ લાકિઅ વિના યુકે આવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.