Abtak Media Google News

બોલિવુડની આવી જ કેટલીક જોડી છે જે સેટ પર પહલીવાર મળ્યા અને સેટ થઈ ગયા 

સેટ પર મળ્યા અને પ્રેમમાં પડી ગયા . બૉલીવુડ ઘણા કપલ્સ એવા છે જે રબને બના દી જોડી જેવા છે. હિન્દીમાં એમ કહેવાય છે કે ચૂડીયા બનતી હે દુકાનો મે જોડિયા બનતી હે આસમનો મે.. મતલબ કે –જોડી તો સ્વર્ગમાં જ રાચતી હોય છે. અક્ષય કુમાર –ટિવન્કલ ખન્ના , અનુષ્કા શર્મા –વિરત કોહલી , સંગીત બીજલાણી – અઝહરુદીન , અજય દેવગન –કાજોલ , અભિષેક બચ્ચન –એશ્વર્યા રાય , ધર્મેન્દ્ર – હેમા માલિની , રિતેશ દેશમુખ – જેનેલિયા દિસુઝા , કૃણાલ ખેમું – સોહા અલી ખાન , સૈફ અલી ખાન કરીના કપૂર , અમિતાભ –જયા , ઋષિ કપૂર –નીતુ સિંઘ વગેરે જાણીતા નામ છે.

https://www.youtube.com/watch?v=fk2xp5RLAew

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.