Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટના હોય અને એમાં પણ એમનો જન્મદિવસ હોવાથી રાજકોટ શહેર ભાજપ દ્વારા બમણા ઉત્સાહ સાથે સામાજીક કાર્યો કર્યા હતા. જેમાં શહેર ભાજપ અને ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની ઉ૫સ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ઉમળકાભેર લોકોએ ભાગ લઇ રકતદાન એ મહાદાનની ઉઠતી સાચી ઠેરવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.