Abtak Media Google News

લાડુમોર ધ્રુવે ૭૨૦માંથી ૫૫૩ અને આલ ભગીરથે ૫૦૭ માર્ક મેળવ્યા

તાજેતરમાં નીટ ૨૦૧૯નું પરિણામ એન.ટી.એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયમાં ૨૦૧૯ના તમામ પરિણામમાં ટોપ રહી છે. નીટમાં ૫૫૩ માર્કસ સાથે લાડુમોર ધ્રુવ મંગળભાઈ મહુવા કેન્દ્રમાં પ્રથમ રહેલ છે. ૫૦૭ માર્કસ સાથે આલ ભગીરથ ભવાનભાઈ મહુવા કેન્દ્રમાં દ્વિતીય સ્થાન પર રહેલ આ ઉપરાંત મહુવામાં મકવાણા અજય બળુભાઈ ૪૦૫ માર્કસ, ચૌહાણ દિપીકા પરશોતમભાઈ ૪૦૪ માર્કસ, બલદાણીયા અલ્પેશ રમેશભાઈ ૩૯૬ માર્કસ, જીંજાળા પ્રજ્ઞેશ વાઘજીભાઈ ૩૮૩ માર્કસ, નકુમ જયદીપ માંડણભાઈ ૩૭૦ માર્કસ, સાવલીયા વૈભવ કિશોરભાઈ ૩૬૭ માર્કસ, વળીયા નિતિન નરશીભાઈ ૩૫૦ માર્કસ સાથે અવ્વલ રહેલ છે.

Blazing-Result-In-The-Belur-Vidyalayas-Theater
blazing-result-in-the-belur-vidyalayas-theater

આમ બેલુર વિદ્યાલયના બાળકો એટલે બેલુર બર્ડ્સ નીટ (યુ.જી) ૨૦૧૯માં શ્રેષ્ઠ પરિણામ સાથે મહુવા કેન્દ્રમાં સૌથી અગળ રહી ટોપ પોઝીશન પર અડીખમ રહેલ હતા.

Blazing-Result-In-The-Belur-Vidyalayas-Theater
blazing-result-in-the-belur-vidyalayas-theater
Blazing-Result-In-The-Belur-Vidyalayas-Theater
blazing-result-in-the-belur-vidyalayas-theater
Blazing-Result-In-The-Belur-Vidyalayas-Theater
blazing-result-in-the-belur-vidyalayas-theater
Blazing-Result-In-The-Belur-Vidyalayas-Theater
blazing-result-in-the-belur-vidyalayas-theater
Blazing-Result-In-The-Belur-Vidyalayas-Theater
blazing-result-in-the-belur-vidyalayas-theater

આ તકે ભવિષ્યના ડોકટરો માટેની ઉડાન ભરતા બેલુર બર્ડઝને સંસ્થાના ટ્રસ્ટીગણ બાલુભાઈ, મનુભાઈ, આર.એસ. હડિયા, ડો.ડી.સી.લાડુમોર, મંગળભાઈ તથા સંચાલક મંડળ વતી બી. સી. લાડુમોર, પી. એમ. નકુમ, નીલેશભાઈજીમનભાઈ, અંકુરભાઈ, દેવીનભાઈ વરૂણભાઈ, એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.