Abtak Media Google News

ચીન સરકાર દ્વારા ઉઈગર મુસ્લીમોને મોટા પ્રમાણમાં કેદમાં રાખવા માટે વિશ્વના ૨૨ દેશો દ્વારા સંયુકત રાષ્ટ્રને પત્ર લખવાની બાબતનો જો કે ચીને વિરોધ કર્યો છે. અફઘાનીસ્તાન અને પાકિસ્તાનવાળા કફિઝીરની સરહદે ચીનના સિગજિયાંગ વિસ્તારમાં અલગાવવાદી પુર્વ તુર્કીસ્તાનના ઈસ્લામિક આંદોલનના હિંસક હુમલાઓ સામે કાર્યવાહી માટે ચીન સરકારે હજારો ઉઈગર મુસ્લિમોને બંદી છાવણીઓના રાખવામાં આવ્યા છે. આ કેમ્પોને લઈને આવેલા તમામ ચિંતાજનક અહેવાલો અંગે પ્રશ્ચિમના દેશો સતત ચીન ઉપર માટલા ધોઈ રહ્યા છે. જાપાન બ્રિટન સહિત ૨૦ દેશોએ ઉદેગર સહિતના લઘુમતિઓને કૈદમાં રાખવા અંગે નાઝાજગી સાથે સંયુકત નિવેદન જારી કરવામાં આવે છે. માનવ અધિકાર સંસ્થાઓ અને અમેરીકા તો એકા આશંકા વ્યકત કરી રહ્યા છે કે શિંગજવાંગમાં ઓછામાં ઓછા ૧૦ લાખ મુસ્લીમોને નજર કૈદ કરવામાં આવ્યા છે. બીજી તરફ ચીન આ કારાગૃહોને પુન:શિક્ષિત કેમ્પ ગણાવાઈ રહ્યુ છે અને દાવો કરવામાં આવે છે કે ઉઈગર મુસ્લિમોના એક સમુહને કટ્ટરપંથથી મુકત કરવાની મહેનત કરવામાં આવી રહી છે.

બીજી તરફ ચીનના કેટલાંક દસ્તાવેજો લીક હોય છે. જેમાં ચીનના સામુહિક નજર કેદના પુરાવાઓ અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ વેકશનમાં વતન આવે ત્યારે તેમની સાથે કેવી રીતે વ્યહવાર કરવો અને ગુમ થયેલા પરીવારોની બાબતે તંત્ર સામે રોષ ન ફેલાય તે માટે જારી થયેલા એક માર્ગદર્શીકાના દસ્તાવેજો લીક થઈ ગયા છે.

ચીનના પશ્ર્ચિમની વિસ્તારમાં રહેતા પરીવારના દુરસુદુર ભણતાં વિદ્યાર્થીઓ સેમીસ્ટરની સમાપ્તી બાદ વેકેશન માટે વતન આવવા મોટી સંખ્યામાં ટીકીટો બુક કરીને પોતાના પરીવાર સાથે વેકેશન વિતાવવાની આશાએ આવી રહ્યા છે. ત્યારે તેમના પરીવારજનો અને સ્નેહીજનો ગુમ થયાની ફરીયાદો ઉઠે ત્યારે ઉઈગર મુસ્લિમોના રાહત કેમ્પોમાં આવા લોકોને રખાયા હોવાની સમજાવટ માટે તંત્ર ને ખાસ માર્ગદર્શીકા આપવામાં આવી છે. જીંગજવાંગ વિસ્તારના વહિવટી તંત્રને આ અંગે અત્યારથી જ ચિંતા થવા લાગી છે અને ઉભી થનારી પરિસ્થિતી સામે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

સતાવાળાઓએ વિદ્યાર્થીઓ જયારે વતન પાછા આવે અને તેમના પરીવારજનો ન મળે ત્યારે વિદ્યાર્થીઓને સાચવી લેવા અને તેમને કેમ શાંત રાખવા અને તેમના પરીવારજનોના ગુમ થવાની ઘટના સામે ઉભા થનારા પ્રશ્ર્નો અને ખાસ કરીને મારા પરીવારજનો કયાં છે ? તેવા પશ્ર્નના જવાબમાં શું કહેવુ તે માટે વહિવટી તંત્રના અધિકારીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. તમારા પરીવારજનો ગુન્હેગાર નથી પરંતુ તેમને હમણાં માર્ગદર્શક શિબીરોમાંથી મુકિત નહિ મળી શકે.

વિદ્યાર્થીઓને શું જવાબ આપવા તે માટેની સામે સ્રિકીપ્ટ તૈયાર કરવામાં આવી છે. અને જે વિદ્યાર્થીઓ પરીવારજનોની જેલ બંધીથી નારાજ થઈને હિંસક બેન તો શું કરવુ તે અંગેના ૪૦૩  પાનાના દસ્તાવેજો ન્યુયોર્ક ટાઈમ્સમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

ચીનની સતાધારી કોમ્યુનિસ્ટપાર્ટીના દાયકાઓના શાસન દરમીયાન પ્રથમ વખત સરકારના કોઈ મહત્વના દસ્તાવેજો લીંક થવાની ઘટનામાં છેલ્લા ત્રણ વર્ષનાં ચીનમાં ૧૦ લાખ જેટલા ઉઈગર અને કજાક અને કેટલાંક અન્ય લઘુમતિ વર્ગોને બંદીવાન  બનાવવામાં આવ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ચીનના શાસક પક્ષે જો કે મુસ્લિમોના કેદખાનાઓમાં થતાં માનવઅધિકાર ભંગના આંતર રાષ્ટ્રીય સમુદાયના આક્ષેપોને ફંગાવી દીધા છે અને એવી દલીલો કરી છે કે જે રીતે ચીન ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો સવિથી વેગડા છે ચીન સરકાર એવો બચાવ કરે છે કે સરકાર મુસ્લિમોને અલગતાવાદથી દુર થવા અને પગભર થવા ખાસ તાલીમ આપે છે. પરંતુ લીંક થયેલા દસ્તાવેજોમાં ચીનના ભાંડા જીંગપીંગ દ્વારા તંત્રને કરવામાં આવેલી સુચનાઓ અને ૨૦૧૪માં ૧૫૦ લોકોને હિરાસતમાં લઈને ૩૧ ના મૃત્યુની ઘટના અંગે પ્રમુખે કરેલી ગુપ્ત વાતચીત લીક થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની કાર્યવાહી સામે ઈસ્લામિક ઊગ્રવાદીઓની જેહાદની પ્રવૃતિઓ સામે ચીનની કાર્યવાહીની પણ વાત બહોર આવી છે. સ્થાનીક તંત્ર દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરના ૨૪ દસ્તાવેજો અને જીંગપીંગ અને અન્ય નેતાઓની વાતચીતના ૧૫૦ પાનાના દસ્તાવેજોમાં નેતાઓ ચીનના તમામ વિસ્તારોના મુસ્લિમો પર કાર્યવાહી અને પ્રતિબંધોની સુચના આપતા દર્શાવાયા છે હજુ એ વાત સ્પષ્ટ થઈ નથી કે ઉઈગર મુસ્લિમની નજરબંદી અને સૈન્યની કાર્યવાહીના તમામ દસ્તાવેજો કેવી રીતે એકઠા થયા અને કેવી રીત લીંક કરવામાં આવ્યા પરંતુ આ દસ્તાવેજો લીંક કરવામાં ચીનના જ  એક રાજધ્વારીએ પોતાનું નામ જાહેર ન થવાની શરતે આ દસ્તાવેજા જાહેર કર્યા હોવાનું માનવામાં અવો છે.

ચીનના રાજધ્વારી ક્ષેત્રમાં જીંગજવતામાં થતી આ પ્રવૃતિ પાકિસ્તાન અફધાનિસ્તાન અને દક્ષિણ એશીયાના મુસ્લિમો સાથે સંકળાયેલા અઢી કરોડની વસ્તીના ઉઈગર મુસ્લિમો પોતાની ધાર્મિક પ્રવૃતિઓને લઈને સરકારને આંખમાં કણાની જેમ ખુચી રહ્યા છે. ૨૦૦૯ માં ઉહમહી, ૨૦૧૪ માં ૩૯ લોકોની હત્યા સહિતની ૨૦૧૭ સુધીની ઘટનાઓને લઈને અત્યાર સુધી સરકારે ૧૦ લાખ વધુ લોકોને બંદીવાન બનાવ્યા છે. સરકાર ઉઘગરની નવી પેઢીને સુશિક્ષીત બનાવી સરકારી નોકરીઓ માટે તૈયાર કરી રહી હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે.

ઉઈગર મુસ્લિમોનું મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયત્નો થતાં હોવાનું કહેવામાં આવે છે. પરંતુ લીંક થયેલા દસ્તાવેજોમાં મોટી સંખ્યામાં લોકો ગુમ થયાનું બહાર આવ્યુ છે. હવે વિદ્યાર્થીઓ વેકેશનમાં પરત આવી રહ્યા છે. ત્યારે તેમને જવાબ આપવા તે માટે સરકારે એક માર્ગદર્શીકા બહાર પાડી છે. વિદ્યાર્થીઓ જયારે પોતાના પરિવારને નહિ જુએ ત્યારે તે કઈ પસ્થિતીમાં તંત્રએ કઈ રીતે કામ લેવુ તેમાં દસ્તાવેજો લીકં થઈ ગયા છે. ઉઈગર વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ અને રહેવા જમવાની સુવિધા સાથે-સાથે વિદ્યાર્થીઓને પોતાના પરીવાર સાથે વોડિયો કોલીંગ સુવિધા પણ આપવાની જાહેર કરવામાં આવી છે.

વહિવટીતંત્રએ આવા વિદ્યાર્થીઓને સાચવી તેવા માટે એક આગવી વ્યવસ્થા ઉભી કરીને યુવા પેઢીને કટરવાદી માનસીકતા ચેરવવતા પરિવારાથી દુર રાખવાની ગુપ્ત વ્યવસ્થા ઉભી કરી છે. પરિવારજનોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી સામે ઉભી કરેલી કેટલીક વિસંગતતાને, તમે સુશિક્ષિત કરવા સિબિરોમાં રાખવાની વાત સાથે વિદ્યાર્થીઓને સહમત કરાવવા અને સુસ્વજનોને તમે ગુન્હગાર બનવા દેશો ? તેવી વાતોથી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે આ સિબિરોમાંથી દેશ વિરોધી માનસીકતા દુર થયા બાદ જ મુકિત મળશે તેવુ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યુ છે.

ગુપ્ત ભાષણો

ચીન સરકારના ફુટી ગયેલા દસ્તાવેજોમાં મોટાભાગે જીંગપીંકાની જીંગવાંગન્ડી મુલાકાત દરમીયાન ઉઈદાર સામેની મુસ્લિમો સામેની કાર્યવાહી અને રેલ્વે સ્ટેશન પર આત્મઘાતી હુમલામાં ૮૦ વ્યકિતઓના મૃત્યુની ઘટના બાદ વ્રેજીનલ માર્કેટમાં ૩૯ ની હત્યા જેમ ઘટનાઓમાં જીંજીગપીંકો તંત્રને આપેલી સુુચનાઓ અને ખાસ કરીને ઉઈઘરે મુસ્લિમો સામે કડક કાર્યવાહીની સુચના અને મુસ્લિમોની ધાર્મિક પ્રવૃતિઓ પર પ્રતિબંધ જેવી પ્રમુખની સુુચનોની ઓડિયો કલીપ લીક થઈ ગઈ છે. જીગજવાંગમાં થયેલી પરિસ્થિતીના મહત્વના દસ્તાવેજો સરકારના હાથમાંથી નિકળી ગયા છે અમે કાયદાઓ તોડયા છે?

ચીનમાં ઉઈઘર મુસ્લિમો પર કરવામાં આવતી કાર્યવાહીની હવે વિશ્ર્વરભરમાં ટીકા થઈ રહી છે. ત્યારે ફેબુ્રઆરી ૨૦૧૭ માં ચીન સતાવાળાઓએ વહોર રીતે  કબુલ કર્યુ છે કે આપણાથી કેટલી બાબતોમાં ભુલ થઈ ગઈ છે. સરકારે ધાર્મિક પરીમાણોને લઈને ઊઈગર મુસ્લિમોને જાહેરમાં નમાઝ પઢવી, રોઝા રાકવા અને ધર્મની કિયાઓ કરવા પર પ્રતિ    બંધ મુકી ૯ લાખ જેટલા પરીવારોને બંદીવાન બનાવી દીધો છે.

થોડા મહિના પહેલા ૧૦૦ જેટલા ઊઈઘર ઉગ્રવાદીઓ કુહાડા અને છરીઓ સાથે સરકારી કચેરીઓ અને પરકંદ પોલીસ સ્ટેશન પર ત્રાટકયા હતા અને આ અથડામણમાં ૩૭ ની હત્યા થઈ હતી. સુરક્ષાાદળોએ ૫૧ હુમલાખોરો ઠાર માર્યા હતા. આ ઘટના માટે વગયેહિજી નામના અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી.આ ઘટનાની તપાસને લગતા દસ્તાવેજો પણ લીક થઈ ગયા છે.વેંગ એ શાંતિ સ્થાપવા માટે મુસ્લિમો ને ઘરમાં હરખાન રાખવાની છુટ આપી હતી. ૨૦ હજાર લોકોને સમજાવટના દાયરામાં લીધા હતા. નેતાઓએ જીંગજયાંગ વિસ્તારમાં આર્થિક સુધારાઓના પગલાંઓ સાથે અલગતાવાદીઓની પ્રવૃતી શોધવા માટેનુ અલીયા ચલાવ્યુ હતુ. વેગે ખુદ એવી કબુલાત આપી હતી કે રાજધ્વારી પાય કરીને અમે ભુલ કરી છે. તેણે એ વાતનો ઈન્કાર કર્યો હતો કે જેની ધરપકડ કરવાની હતી તેની કરવામાં થાવી જ છે. ચીન સરકાર અત્યારે વેકેશન માટે વતન આવી રહેલા મુસ્લિમ વિદ્યાર્થીઓને પોતાના પરીવારજનોની ગુમ થવાની વાત અંગે શું જવાબ આપવુ તેની મથામણમાં પડી ગયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.