Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા નગરપાલિકાની વોડઁ નંબર 3 અને વોડઁ નંબર 6 ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

વાત કરવામા આવે તો પૂર્વ રાજય મંત્રી અને સોમનાથના પૂવઁ ધારાસભ્ય જશાભાઇ બારડનું માદરે વતન સૂત્રાપાડામાં વષોઁથી જશાભાઇ બારડનો દબદબો રહ્યો છે. તે આ વખતે પણ યથાવત રહ્યો છે અને ભાજપના કાયઁકરોમા આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Whatsapp Image 2019 01 29 At 10.14.26 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.