Abtak Media Google News

ગુજરાતની ૮ જિલ્લાની પેટાચૂંટણીઓમાં ભા૨તીય જનતા પાર્ટીએ જવલંત વિજય હાંસલ ર્ક્યો છે ત્યારે શહે૨ ભાજપ ધ્વારા આ ભાજપ્ની આ ભવ્ય જીતને આતશબાજી અને પ૨સ્પ૨ મોં મીઠા કરાવી ને વધાવાઈ હતી અને વંદે માત૨મ અને ભા૨ત માતા કી જય ના જયઘોષ્ા સો આ ઘડીને વધાવાઈ હતી અને વાતાવ૨ણ ગુંજી ઉઠયુ હતું. આ તકે ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણીએ જણાવેલ કે રાજયની ૮ જિલ્લાની આ પેટાચૂંટણીઓમાં ભાજપે શ્રેષ્ઠ અને ઉજજવળ દેખાવ ર્ક્યો છે ત્યારે આ ચૂંટણીમાં  રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વચ્છ વહીવટનો પડઘો દેખાયો છે અને જનતા જનાર્દને રાજયની પેટાચૂંટણીમાં ભાજપ્ને જંગી મત આપી  કમળ ખીલવી સૌનો સા, સૌના વિકાસ ના મંત્રને સાકા૨ ર્ક્યો છે ત્યારે  આગામી સમયમાં યોજાનારી રાજયની નગ૨પાલિકા અને મહાનગ૨પાલિકાઓની ચૂંટણીમાં ભાજપ્નો ભગવો લહેરાશે એ નિશ્ર્ચિત બન્યુ છે. ત્યારે શહે૨ ભાજપ ધ્વારા પેટાચૂંટણીમાં ભાજપ્ના આ ભવ્ય વિજયને ભાજપ કાર્યાલય ખાતે આતશબાજીી અને પ૨સ્પ૨ મોં મીઠા કરાવીને વિજયોત્સવ મનાવાયો હતો.ત્યારે ભાજપ્ની આ ભવ્ય જીત બદલ ધનસુખ ભંડેરી, નિતીન ભા૨ધ્વાજ અને કમલેશ મિરાણીએ ધારી, લીંબડી અને મો૨બીના મતદારોનો જાહે૨ આભા૨ વ્યક્ત ર્ક્યો હતો.

આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, મેય૨ બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,જનકભાઈ કોટક,  ભાનુબેન બાબરીયા, અશ્ર્વીન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, અજય પ૨મા૨, પ્રફુલભાઈ કારોટીયા, દીવ્યરાજસિહ ગોહીલ, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, જયોત્સનાબેન હળવદીયા અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિહ ઠાકુ૨, દિનેશ કારીયા, અશોક લુણાગરીયા, પરેશ પીપળીયા સહિતના ઉપસ્તિ ૨હયા હતા.

ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિને વધાવી: ઉદય કાનગડ

Udaykangada

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.