Abtak Media Google News

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે તેવામાં આજ રોજ પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે આજે ઉમેદવારી ફોર્મ ભરશે.ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રમેશ ધડુકે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ અને ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજ્યો હતો.

રમેશ ઘડુકની સાથે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા તથા ધોરાજી ઉપલેટાનાં આગેવાનો અને કાર્યકર્તા બહોળી સંખ્યામાં જવા માટે નિકળી ગયાં પોતાના પાંચસોથી પણ વધારે કારોનાં કાફલા સાથે પોરબંદર પોરબંદર ફોર્મ ભરવા માટે નિકળયા હોવાની જાણકારી મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.